ETV Bharat / state

રાઘવ ચઢ્ઢાના દહેગામ કડી નરોડા અને ગાંધીનગર રોડ શો, જનતાને શું કહ્યું જૂઓ - ગુજરાત વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કા (Second Phase Gujarat Assembly Election 2022 )નો ચૂંટણી પ્રચાર આજે ફુલસ્વિંગમાં જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ દહેગામ, કડી, નરોડા અને ગાંધીનગરમાં રોડ શો (Aam Aadmi Party MP Raghav Chadha road shows ) યોજ્યો હતો. રાઘવ ચઢ્ઢાએ ગુજરાતની જનતાને પ્રભાવિત કરવા કયા મુદ્દા આગળ કર્યાં તે જોઇએ.

રાઘવ ચઢ્ઢાના દહેગામ કડી નરોડા અને ગાંધીનગર રોડ શો, જનતાને શું કહ્યું જૂઓ

author img

By

Published : Dec 2, 2022, 10:00 PM IST

અમદાવાદ ગુજરાતની ચૂંટણીમાં (Second Phase Gujarat Assembly Election 2022 ) વિજયની કામના સાથે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોટી જાહેર સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. આજે રાઘવ ચઢ્ઢાએ દહેગામ, કડી, નરોડા અને ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત રોડ શોમાં (Aam Aadmi Party MP Raghav Chadha road shows )ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં હજારો લોકોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું ગુજરાતની જનતા પાસે એક એવી તક આવી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ (Aam Aadmi Party MP Raghav Chadha road shows )લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત એક મહત્ત્વપૂર્ણ વળાંક પર આવીને ઊભું છે. આજે પહેલીવાર ગુજરાતની જનતા પાસે એક એવી તક આવી છે, જ્યારે તેમને ભાજપ-કોંગ્રેસથી છુટકારો મળી શકે છે અને એક ઇમાનદાર, શિક્ષિત અને કામ કરવાવાળી આમ આદમી પાર્ટીની સરકાર બનાવી શકે છે.પંજાબમાં પણ આ બંને પાર્ટીઓને મૂળમાંથી ઉખાડીને ફેંકી દીધું અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે.

ગુજરાત એક મહત્ત્વપૂર્ણ વળાંક પર
ગુજરાત એક મહત્ત્વપૂર્ણ વળાંક પર

ખેડૂતોના મુદ્દે શું બોલ્યાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે (Aam Aadmi Party MP Raghav Chadha road shows )ગુજરાતના ખેડૂતોને પાણીની ગંભીર સમસ્યાઓ છે. આજે અહીંના ખેડૂતો પર ઘણું બધું દેવું છે. આમ આદમી પાર્ટીએ વચન આપ્યું છે કે જ્યારે 8 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારબાદ ગુજરાતના ખેડૂતોને ખેતી માટે વીજળી અને પુષ્કળ પાણી મળશે. આ સાથે ખેડૂતોને MSP ની કિંમત પર તેમનો પાક વેચવાની તક મળશે. આ સાથે સાથે ગુજરાતના દરેક પરિવારને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. ગુજરાતના દરેક બાળકને મફતમાં વિશ્વકક્ષાનું શિક્ષણ આપવામાં આવશે. ગુજરાતના તમામ લોકોને મફતમાં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે. દવા-ઓપરેશન જો હજારો રુપિયાનો હોય કે લાખો રુપિયાનો હોય એ તમામ ખર્ચ સરકાર ઉઠાવશે, ગુજરાતની દરેક મહિલાને દર મહિને 1000નું સન્માન વેતન પણ આપવામાં આવશે.

ડબલ એન્જિન સરકાર પર ટોણો રાઘવ ચઢ્ઢાએ (Aam Aadmi Party MP Raghav Chadha road shows )કહ્યું કે ભાજપવાળા કહે છે કે, ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર લાવો. જ્યારે ગુજરાતમાં 2014થી ડબલ એન્જિનની સરકાર છે. 2014માં ગુજરાતમાં પેટ્રોલ 60 પ્રતિ લિટર હતું, અત્યારે 100 પ્રતિ લિટર મળી રહ્યું છે. 2014માં ડીઝલની કિંમત 50 પ્રતિ લિટર હતી અને હવે તે 90 પર મળે છે. 2014માં LPG સિલિન્ડર 500માં મળતું હતું, અત્યારે તે 1060માં મળે છે. પહેલા દેશી ઘીનું પેકેટ 350 રૂપિયામાં મળતું હતું અને હવે તે 650 રૂપિયામાં મળે છે. 2014માં દૂધ 36 પ્રતિ લિટર હતું અને આજે દૂધ 60 પ્રતિ લિટર થઈ ગયું છે 2014માં પ્રાઇવેટ ડોક્ટર 300 લેતો હતો, આજે તે 800 લઈ રહ્યો છે. 2014માં સિંગ તેલનો એક ડબ્બો 1000માં મળતો હતો, અત્યારે તે 2800માં મળે છે છે. આ ડબલ એન્જિનની મોંઘવારીની સરકાર છે. અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી તમને મોંઘવારીમાંથી મુક્તિ અપાવશે અને દર મહિને લગભગ 30,000 સુધીનો લાભ આપશે.

આપ ઉમેદવારને જીતાડવા અપીલ રાઘવ ચઢ્ઢાએ (Aam Aadmi Party MP Raghav Chadha road shows ) કહ્યું કે ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે તેઓને ભ્રષ્ટ અને મોંઘવારીવાળી સરકાર જોઈએ છે કે પછી દર મહિને આશરે 30,000 નો ફાયદો કરાવનારી એક કેજરીવાલ સરકાર જોઈએ છે. 8મી તારીખે આપણે માત્ર કોઈ પાર્ટીનું ભવિષ્ય નહીં બનાવીએ પરંતુ તમારા બાળકોનું અને તમારા પરિવારનું ભવિષ્ય બનાવીશું. હું અહીં પર ઝોલી ફેલાવીને એક મોકો માંગવા આવ્યો છું, હું ઈચ્છું છું કે તમે અરવિંદ કેજરીવાલજીને એક મોકો આપો. હું ઈચ્છું છું કે તમે અમારા ઉમેદવારને જીતાડીને (Second Phase Gujarat Assembly Election 2022 ) ઘણા મતોથી વ્યક્ત કરો. મને પૂરી ખાતરી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને જનભાગીદારીવાળી સરકાર બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.