ETV Bharat / state

કેજરીવાલે સીએમ તરીકે ઈશુદાન ગઢવીના નામની ઘોષણા કરતા કહ્યુ કે... - Gujarat Bjp cm face

Gujarat Assembly Election 2022: કેજરીવાલે સીએમ તરીકે ઈશુદાન ગઢવીના નામની ઘોષણા કરતા કહ્યુ કે, જનતાએ ખુબ જ મોટા પ્રમાણમાં વોટીંગ કર્યુ હતું. જેમાં 16,48,500 લોકોએ ભાગ લીધો હતો. જેમાં 73 ટકા લોકોએ ઈશુદાન ગઢવીને ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે પસંદગી આપી છે.

Aap Announce Cm Face
Aap Announce Cm Face
author img

By

Published : Nov 4, 2022, 6:11 PM IST

Updated : Nov 4, 2022, 6:28 PM IST

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા જ આમ આદમી પાર્ટીએ સીએમ પદના ઉમેદવારના નામની ઘષણા કરી નાખી છે. હમણા સુધી સીએમના ચેહરાની ઘોષણા (Aap Announce Cm Face) કરવા માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જાણીતી છે. 1957થી અત્યાર સુધી બીજેપીમાં સીએમ (Gujarat Bjp cm face) બધાને ખબર જ હતા. પ્રથમ નરેન્દ્ર મોદી બાદમાં આનંદીબેન પટેલ, વિજયભાઈ રુપાણી અને હાલ ભૂપેન્દ્ર પટેલ છે. 2022માં પણ ભૂપેન્દ્ર પટેલ જ રહેશે બીજેપીની આવનાર રણનીતિના યોદ્ધા, ત્યારે બીજેપીની આ જ રણનીતિ અરનાવીને હવે આપે પણ પોતાના સીએમ પદના ચેહરાની જાહેરાત કરી છે.

કેજરીવાલે કહ્યુ કે

ઈશુદાન ગઢવીના નામની ઘોષણા: કેજરીવાલે સીએમ તરીકે ઈશુદાન ગઢવીના (Isudan gadhvi aap cm face) નામની ઘોષણા કરતા કહ્યુ કે, જનતાએ ખુબ જ મોટા પ્રમાણમાં વોટીંગ કર્યુ હતું. જેમાં 16,48,500 લોકોએ ભાગ લીધો હતો. જેમાં 73 ટકા લોકોએ ઈશુદાન ગઢવીને ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે પસંદગી આપી છે. આ પ્રસંગે ઈશુદાન ગઢવીએ ભાવૂક થઈને પોતાની માતાના આશીર્વાદ લઈ લીધા હતા. જેમાં માતાજીએ પણ આ અવસર પર લોકોને ઈશુદાનનો સાથ આપવાની અપીલ કરી હતી.

માતાજીએ અપીલ કરી

કોંગ્રેસ વેટ એન્ડ વોચની સ્થિતિમાં: આ જાહેરાત થકી આપ પ્રમાણે તેમણે આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર જ નહી પણ મુખ્યપ્રધાનની જાહેરાત કરી દીધી છે. જો કે, કોંગ્રેસે હજી પણ પોતાનો મુખ્યપ્રધાન પદનો ચેહરો લોકો સમક્ષ રજૂ કર્યો નથી, માત્ર વેટ એન્ડ વોચની સ્થિતિમાં દેખાય રહી છે.

Last Updated : Nov 4, 2022, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.