ETV Bharat / state

નિત્યાનંદ આશ્રમ: ભારતીય એમ્બસી દ્વારા ચકાસેલા સોંગદનામાંનો સ્વીકાર શા માટે ન કરવો જોઈએ -હાઈકોર્ટ - Arbitration in court on behalf of Nityanandita and Lopamudra's lawyer

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાં બાળકીઓને મળવા ગયેલા માતા-પિતાને રોકી દેવાતા કબ્જો મેળવવા માટે પિતા જર્નાધન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ મુદે ગુરૂવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાક્કરની ખંડપીઠ સમક્ષ બંને દિકરીઓ દ્વારા ભારતીય એમબ્સી દ્વારા ચકાસેલા સોંગદનામાની સ્વૈચ્છિકતા સામે પિતા જર્નાધન શર્માના વકીલ દ્વારા વાંધો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટે અરજદારના વકીલને ભારતીય એમ્બસી દ્વારા ચકાસેલા સોંગદનામાંનો સ્વીકાર શા માટે ન કરવો જોઈએ એ મુદે કોર્ટને જણાવેલ. આ મામલે વધુ સુનાવણી 24મી જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

ashram
અમદાવાદ
author img

By

Published : Jan 16, 2020, 9:07 PM IST

અરજદાર પિતા જર્નાધન શર્મા તરફે વકીલ યતિન ઓઝાએ દલીલ કરી હતી કે, બંને દિકરીઓ દ્વારા જે સોંગદનામાં રજૂ કરવામાં આવ્યા છે. તે બળ-જબરીપૂર્વક કરાવવામાં આવ્યા નથી, તે સાબિત થતું નથી. દિકરીઓને કેટલાક તત્વો દ્વારા મદદ કરવામાં આવી રહી છે. 18 વર્ષની દિકરી નેપાળથી બારબાડોસ અને ત્યાંથી વર્જિનિયા થઈ જમૈકા કઈ રીતે પહોંચી શકે છે. હાઈકોર્ટે કહ્યું કે, જો આશ્રમના લોકો તરફે બન્ને દિકરીઓને મદદ કરવામાં આવી રહી છે. તો શું આપણે ક્યાં કાયદા હેઠળ તેને અટકાવી શકીએ. આ મુદે લોપામુદ્રાના વકીલ બી.બી. નઈકે દલીલ કરી હતી કે, આજના યુગમાં 15 વર્ષના બાળકો બધા નિર્ણય લેતા હોય છે.

અરજદારના વકીલે દલીલ કરી હતી કે, કોર્પસને હેરાન કરવામાં આવ્યા છે. તેવા અનેક વીડિયો છે. તેમજ મટિરિયલ પિતા જર્નાધન શર્મા પાસે હોવાની દલીલ કરી હતી. નિત્યાનંદિતાને નેપાળ મૂકવા ગયેલા વ્યકિતની રહસ્મય રીતે મૃત્યુ થયું છે. આ મુદે પિતા જર્નાધન શર્માએ કોર્ટને રજૂઆત કરી હતી કે, હુ આશ્રમમાં સેક્રેટરી તરીકે કામ કરી ચુક્યો છે. એટલે ઘણી બાબતો ધ્યાને છે. આ લોકો બંને દિકરીઓ અને તેમની હત્યા થઈ જશે. તેવી શંકા વ્યકત કરી હતી. બંને દિકરીઓને ભારતમાં મળવા માગું છું. તેવું જર્નાધન શર્માએ કોર્ટને જણાવ્યું હતું. અરજદારના વકીલે પિતા જર્નાધન શર્મા પાસે બંને દિકરીઓને શારારિક રીતે હેરાન કરવામાં આવતો હોવાના દસ્તાવેજી પુરાવવા એફિડેવિટ રજુ કરવાનો આદેશ કર્યો હતો.

ભારતીય એમ્બસી દ્વારા ચકાસેલા સોંગદનામાંનો સ્વીકાર શા માટે ન સ્વીકારવા જોઈએ - હાઈકોર્ટ

અગાઉ બંને નિત્યનંદિતા અને લોપામુદ્રાના વકીલ તરફે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, બંનેને પિતાથી જીવનો જોખમ છે. તેથી તેઓ અહીં આવવા માંગતી નથી. જેની સામે હાઈકોર્ટે કહ્યું કે, અમે બંનેને માતા-પિતા સાથે મળવા દેશું નહિ. પરતું જ્યારે અમે સુરક્ષા પુરી પાડી રહ્યાં છે. ત્યારે બંને દિકરીઓ અહીં આવે અને અમને તેમનો નિર્ણય જણાવે. હાઈકોર્ટની ટકોર બાદ બંને દિકરીઓના વકીલ બી.બી. નઈક અને અન્શિન દેસાઈએ દલીલ કરી હતી કે, બંને દિકરીઓ વર્જનિયાથી વીડિયો કોન્ફેરેન્સથી જુબાની આપી શકે. તેની સામે હાઈકોર્ટે લાલ-આંખ રાખતા કહ્યું કે, બંને દિકરીઓને અહીં લાવવા મુદે કરવામાં આવતી બહાનાબાજીથી અમારો બંનેને બળ-જબરીપૂર્વક રખાયા હોવાની શંકા પ્રબળ થતી જાય છે.

ઉલ્લેખનીય છે કે, 10મી ડિસેમ્બરના રોજ બંને દિકરીઓ તરફે રજૂ કરાયેલા સોંગદનામાંનો હાઈકોર્ટે અસ્વીકાર કરતા બંને દિકરીઓને રજૂ કરવાનો આદેશ કર્યો હતો. સોંગદાનામામાં બંને દિકરીઓ સ્વેચ્છાએ વર્જિનિયામાં રહેતી હોવાની વાત કહેવામાં આવી હતી. હાઈકોર્ટે 20મી નવેમ્બરના વ્યવસ્થિત સોંગદનામું રજુ કરવાનો આદેશ કર્યો હતો. નિત્યાનંદ આશ્રમમાં રહેતી બંને યુવતીઓને પરત મેળવવા તમિળ માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી મોજોથી મોકલી છે)

નિત્યાનંદ આશ્રમમાં બાળકીઓને મળવા ગયેલા માતા-પિતાને રોકી દેવાતા કબ્જો મેળવવા માટેૈ પિતા જર્નાધન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ મુદે ગુરુવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાક્કરની ખંડપીઠ સમક્ષ બંને દિકરીઓ દ્વારા ભારતીય એમબ્સી દ્વારા ચકાસેલા સોંગદનામાની સ્વૈચ્છિકતા સામે પિતા જર્નાધન શર્માના વકીલ દ્વારા વાંધો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટે અરજદારના વકીલને ભારતીય એમ્બસી દ્વારા ચકાસેલા સોંગદનામાંનો સ્વીકાર શા માટે ન કરવો જોઈએ એ મુદે કોર્ટને જણાવે. આ મામલે વઘું સુનાવણી 24મી જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.Body:અરજદાર - પિતા જર્નાધન શર્મા તરફે વકીલ યતિન ઓઝાએ દલીલ કરી હતી કે બંને દિકરીઓ દ્વારા જે સોંગદનામાં રજુ કરવામાં આવ્યા છે તે બળ-જબરીપૂર્વક કરાવવામાં આવ્યા નથી તે સાબિત થતું નથી. દિકરીઓને કેટલાક તત્વો દ્વારા મદદ કરવામાં આવી રહી છે. 18 વર્ષની દિકરી નેપાળથી બારબાડોસ અને ત્યાંથી વર્જિનિયા થઈ જમૈકા કઈ રીતે પહોંચી શકે છે. હાઈકોર્ટે કહ્યું કે જો આશ્રમના લોકો તરફે બન્ને દિકરીઓને મદદ કરવામાં આવી રહી છે તો શું આપણે ક્યાં કાયદા હેઠળ તેને અટકાવી શકાય. આ મુદે લોપામુદ્રાના વકીલ બી.બી. નઈકે દલીલ કરી હતી કે આજના યુગમાં 15 વર્ષના બાળકો બધા નિર્ણય લેતા હોય છે.

અરજદારના વકીલે દલીલ કરી હતી કે કોર્પસને હેરાન કરવામાં આવ્યા છે તેવા અનેક વીડિયો છે અને મટિરિયલ પિતા જર્નાધન શર્મા પાસે હોવાની દલીલ કરી હતી. નિત્યાનંદિતાને નેપાળ મુકવા ગયેલા વ્યકિતની રહસ્મય રીતે મૃત્યુ થયું છે. આ મુદે પિતા જર્નાધન શર્માએ કોર્ટને રજુઆત કરી હતી કે હુ આશ્રમમાં સેક્રેટરી તરીકે કામ કરી ચુક્યો છે એટલે ઘણી બાબતો ધ્યાને છે. આ લોકો બંને દિકરીઓ અને તેમની હત્યા થઈ જશે તેવી શંકા વ્યકત કરી હતી. બંને દિકરીઓને ભારતમાં મળવા માગું છું તેવું જર્નાધન શર્માએ કોર્ટને જણાવ્યું હતું. અરજદારના વકીલે પિતા જર્નાધન શર્મા પાસે બંને દિકરીઓને શારારિક રીતે હેરાન કરવામાં આવતો હોવાના દસ્તાવેજી પુરાવવા એફિડેવિટ રજુ કરવાનો આદેશ કર્યો હતો.

અગાઉ બંને નિત્યનંદિતા અને લોપામુદ્રાના વકીલ તરફે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે બંનેને પિતાથી જીવનો જોખમ છે તેથી તેઓ અહીં આવવા માંગતી નથી. જેની સામે હાઈકોર્ટે કહ્યું કે અમે બંનેને માતા-પિતા સાથે મળવા દેશું નહિ પરતું જ્યારે અમે સુરક્ષા પુરી પાડી રહ્યાં છે ત્યારે બંને દિકરીઓ અહીં આવે અને અમને તેમનો નિર્ણય જણાવે. હાઈકોર્ટની ટકોર બાદ બંને દિકરીઓના વકીલ બી.બી. નઈક અને અન્શિન દેસાઈએ દલીલ કરી હતી કે બંને દિકરીઓ વર્જનિયાથી વીડિયો કોન્ફેરેન્સથી જુબાની આપી શકે તેની સામે હાઈકોર્ટે લાલ-આંખ રાખતા કહ્યું કે બંને દિકરીઓને અહીં લાવવા મુદે કરવામાં આવતી બહાનાબાજીથી અમારો બંનેને બળ-જબરીપૂર્વક રખાયા હોવાની શંકા પ્રબળ થતી જાય છે. Conclusion:ઉલ્લેખનીય છે કે 10મી ડિસેમ્બરના રોજ બંને દિકરીઓ તરફે રજુ કરાયેલા સોંગદનામાંનો હાઈકોર્ટે અસ્વીકાર કરતા બંને દિકરીઓને રજુ કરવાનો આદેશ કર્યો હતો. સોંગદાનામાં બંને દિકરીઓ સ્વેચ્છાએ વર્જિનિયામાં રહેતી હોવાની વાત કહેવામાં આવી હતી. હાઈકોર્ટે 20મી નવેમ્બરના વ્યવસ્થિત સોંગદનામું રજુ કરવાનો આદેશ કર્યો હતો. નિત્યાનંદ આશ્રમમાં રહેતી બંને યુવતીઓને પરત મેળવવા તમિળ માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.