ETV Bharat / state

કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત - gujaratinews

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ વિભાગમાં ફરજ બજાવનાર કર્મીઓના આપઘાતના બનાવોમાં વધારો નોંધાયો છે. ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
author img

By

Published : Jun 21, 2019, 1:28 PM IST

શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે 19મી જૂનના ઘરના બાથરૂમમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમનો જીવ બચી ગયો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

Ahmedabad
મહિલા કોન્સ્ટેબલે બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો

આ અંગે સ્યુસાઇડ નોટ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ ક્યાં કારણોસર તેમણે આપઘાત કર્યો છે તે જાણવા માટે પણ તપાસ ચાલી રહી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

R_GJ_AHD_02_21_JUN_2019_CONSTABLE_SUCISIDE_PHOTO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત...

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસ વિભાગમાં ફરજ બજાવનાર કર્મીઓના આપઘાતના બનાવોમાં વધારો થયો છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને કાલુપુર પોલીસ સ્ટેશમના ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે 19 તારીખે ઘરના બાથરૂમમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ તેમનો જીવ બચી ગયો હતો અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ અંગે સ્યુસાઇડ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે અને ક્યાં કારણથી આપઘાત કર્યો છે તે  જાણવા માટે પણ તપાસ ચાલી રહી છે.હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.