ETV Bharat / state

અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરનો લાંચ લેતાં વીડિયો થયો વાયરલ

અમદાવાદ: શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં એક બિલ્ડર પાસે પુલિકત વ્યાસ ગેરકાયદે બાંધકામને લઈ પૈસા માંગે છે. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સાચવી લેવાનું જણાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે પાલિકા તંત્રમાં ખળભડાટ મચી ગયો છે.

ભાજપના કોર્પોરેટરનો લાંચ લેતાં વીડિયો થયો વાયરલ
author img

By

Published : Aug 23, 2019, 10:11 PM IST

ઈસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ ઉર્ફે બબુલભાઈ ગેરકાયદે બાંધકામ મામલે લાંચ માંગતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાઈરલ થયેલા આ વીડિયોમાં દક્ષિણ ઝોન વિસ્તારમાં એક બિલ્ડર પાસે પુલિકત વ્યાસ ગેરકાયદે બાંધકામને લઈ પૈસા માંગે છે. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સાચવી લેવાનું જણાવી રહ્યા છે.

ભાજપના કોર્પોરેટરનો લાંચ લેતાં વીડિયો થયો વાયરલ

આ બાબતે મેયર બીજલ પટેલ જણાવે છે કે, "મેં હજી આ વીડિયો જોયો નથી પરંતુ જો આ સછું હશે તો આ મામલે શહેર અને પ્રદેશ કક્ષાએ રજુઆત કરવામાં આવશે. કોર્પોરેટર નું આવું વર્તન બિલકુલ પણ સ્વીકાર્ય નથી. અધિકારી ની સંડોવણી હશે તો કમિશનર દ્વારા પણ પગલાં લેવામાં આવશે જરૂરું પડ્યે કોર્પોરેટર અને અધિકારીઓ ને પણ સસ્પેન્ડ કરવામાં આવશે.

આ ઘટનામાં મેટર બીજલ પટેલ અને નીતિન પટેલની પ્રતિક્રિયા બાદ આરોપી પુલકિત વ્યાસનો ગૂનો સાબિત થતાં તેને સસપેન્ડ કરવામાં આવ્યો છે.

નોંધ: આ વીડિયોની ઈટીવી ભારત કોઈ પણ રીતે પુષ્ટિ કરતું નથી...

Intro:બાઈટ: નીતિન પટેલ (નાયબ મુખ્યમંત્રી)
બાઈટ: બીજલ પટેલ (મેયર)

અમદાવાદ: ઈસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ ઉર્ફે બબુલભાઈ ગેરકાયદે બાંધકામ મામલે લાંચ માંગતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાઈરલ થયેલા આ વીડિયોમાં દક્ષિણ ઝોન વિસ્તારમાં એક બિલ્ડર પાસે પુલિકત વ્યાસ ગેરકાયદે બાંધકામને લઈ પૈસા માંગે છે.તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સાચવી લેવાનું જણાવી રહ્યા છે. Body:પુલકિત વ્યાસ અધિકારીઓ પરાગભાઈ, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર બરંડા સાહેબ વગેરેના નામનો ઉલ્લેખ કરી સાચવી લેવાનું કહે છે. તેમજ એક બાંધકામ મામલે કોર્પોરેટર પુલકિત વ્યાસ બિલ્ડર પુલિકત વ્યાસને 10 હજાર રૂપિયા આપે છે. પરંતુ કોર્પોરેટર કહે છે આટલામાં કશું ન થાય તેમ કહી બીજા પૈસા માંગે છે અને રૂ.5 હજાર વધુ ઉમેરી 15 હજારની માગણી કરે છે. સાહેબથી હું સાચવી લઈશ, મને મારું મળી જવું જોઈએ. જ્યારે બિલ્ડર એક જગ્યાએ કોંગ્રેસના પ્રદેશ મંત્રી રાજેશ સોનીનું નામ પણ લે છે.

આ બાબતે મેયર બીજલ પટેલ જણાવે છે કે, "મેં હજી આવીડિઓ જોયો નથી પરંતુ જો આ સછું હશે તો આ મામલે શહેર અને પ્રદેશ કક્ષાએ રજુઆત કરવામાં આવશે. કોર્પોરેટર નું આવું વર્તન બિલકુલ પણ સ્વીકાર્ય નથી. અધિકારી ની સંડોવણી હશે તો કમિશનર દ્વારા પણ પગલાં લેવામાં આવશેજરૂરું પડ્યે કોર્પોરેટર અને અધિકારીઓ ને પણ સસ્પેન્ડ કરવામાં આવશે.

જેમાં નાયબ મુખ્યમંત્રી જણાવે છે કે," અમારી સરકાર કડક કાર્યવાહી લેશે આ મામલે." Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.