ETV Bharat / state

અમદાવાદમાં ત્રી-દિવસીય ટેકનીકલ ફેસ્ટિવલ 'લક્ષ્ય-2020' યોજાશે - three-day technical festival

એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓના ગ્રૂપ 'રોબોકોન ક્લબ- એલડીસીઈ' એ તેના ત્રણ દિવસીય ટેકનીકલ ફેસ્ટિવલ 'લક્ષ્ય 2020'ની વિગતો જાહેર કરી છે. 13-15 ફેબ્રુઆરી દરમિયાન વર્કશોપ, ટેકનીકલ ઈવેન્ટ્સ, નોન ટેકનીકલ ઈવેન્ટ્સ, એક્સપર્ટ લેક્ચર્સ અને ફન ઈવેન્ટ્સ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 13 ફેબ્રુઆરીએ લક્ષ્ય એલડીસીઈ 'સામર્થ્ય' થીમ પર મુખ્ય કાર્યક્રમ આયોજિત કરશે.

A three-day technical festival 'lakshya-2020' will be held in Ahmedabad
ત્રી-દિવસીય ટેકનીકલ ફેસ્ટિવલ 'લક્ષ્ય-2020' યોજાશે
author img

By

Published : Feb 12, 2020, 1:48 AM IST

Updated : Feb 12, 2020, 5:25 AM IST

અમદાવાદઃ એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓના ગ્રૂપ 'રોબોકોન ક્લબ- એલડીસીઈ' એ તેના ત્રણ દિવસીય ટેકનીકલ ફેસ્ટિવલ 'લક્ષ્ય 2020'ની વિગતો જાહેર કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે, ઉજ્જવળ અને સારા ભવિષ્ય માટે સારી ટેક્નિક્સ ઉભી કરવી. આ કાર્યક્રમ દરમિયાન ટેક્નિકલ એક્ષપર્ટ્સ ઉપસ્થિ રહેશે અને જીવનધોરણમાં સુધાર અંગે એન્જીનીયર્સનું કેવું યોગદાન રહેશે, એ અંગે વાત કરશે.

A three-day technical festival 'lakshya-2020' will be held in Ahmedabad
ત્રી-દિવસીય ટેકનીકલ ફેસ્ટિવલ 'લક્ષ્ય-2020' યોજાશે

કાર્યક્રમનુ ઉદ્ઘાટન સન્ની વાઘેલા (ટેક-ડિફેન્સના સ્થાપક અને સીઈઓ અને સાયબર સિક્યુરિટીના ભૂતપૂર્વ ભારતીય રાજદૂત) અને ડૉ. અર્ચિત સોમાણી (ટ્રેકોમોના મેનેજિંગ પાર્ટનર અને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ખાતે ન્યુ ચેમ્પિયન) દ્વારા દિપપ્રાગ્ટ્યથી કરવામાં આવશે

2014માં 'લક્ષ્ય'ની શરૂઆત વિદ્યાર્થીઓને તેમની ટેકનીકલ ક્ષમતાઓ વિકસાવવા માટે કરવામાં આવી. લક્ષ્ય વિવિધ પૃષ્ઠભૂમિ અને વિવિધ કોલેજના તમામ ભાવિ એન્જિયનિર્સને વર્કશોપ, ટેકનીકલ, નોન-ટેકનીકલ, લિટરરી તથા ફન ઈવેન્ટ્સમાં સામેલ થવા માટેની તકો પુરી પાડે છે. 'લક્ષ્ય' એક થીમ આધારિત ઈવેન્ટ છે, અને દર વર્ષે અમે આ ફેસ્ટિવલ અનોખી થીમ સાથે આવે છે. આ વર્ષની થીમ 'સામર્થ્ય' છે.

ઈવેન્ટની વિશિષ્ટતાઓ:
• ટેકનીકલ અને નોટ-ટેકનીકલ ઈવેન્ટ્સ
• રોબોટિક્સ ઈવેન્ટ્સ
• લિટરરી ઈવેન્ટ્સ
• ફન ઝોન અને લાઈવ ઈવેન્ટ્સ

લક્ષ્ય 2020માં આયોજીત વર્કશોપ્સની યાદી (13-15 ફેબ્રુઆરી, 2020):
• એથિકલ હેકિંગ
• આર્ટીફિસીયલ ઇન્ટેલિજેન્સી અને મશીન લર્નિંગ
• મેટલેબ અને ઇમેજ પ્રોસેસિંગ
• પીસીબી ડિઝાઇનિંગ
• હાયબ્રીડ વેહિકલ ડિઝાઈન
• ફોટોગ્રાફી વર્કશોપ અને સ્પર્ધા

Last Updated : Feb 12, 2020, 5:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.