ETV Bharat / state

દેશમાં આર્થિક સ્થતિને સંદર્ભે અમદાવાદમાં યોજાઇ પત્રકાર પરિષદ

અમદાવાદઃ દેશમાં મંદીનો માહોલ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, ત્યારે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી અને હસમુખ પટેલ દ્વારા ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરાયુ હતું અને દેશની આર્થિક સ્થિતિ અંગેની માહિતી આપી હતી. સાંસદ કિરીટ સોલંકીએ વર્તમાન પરિસ્થિતિમાં સરકારી ટેલિફોન કંપની BSNLની હાલત કફોડી હોવાના મુદ્દે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કોમ્પિટિશન વધી રહ્યુ છે, ત્યારે સરકારી કંપની BSNLને બંધ થવા નહીં દઈએ.

abd
author img

By

Published : Sep 29, 2019, 3:08 PM IST

કિરીટ સોલંકી વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરાયો છે, ત્યારે હવે બજારમાં આર્થિક રીતે સક્ષમ થયું છે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા દેશની ૧૨ જેટલી બેંકોનું મર્જર નું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેને લઇને બેંક દ્વારા પણ ખાસ કરીને વ્યાજનો દર ઘટાડવામાં આવ્યો છે. જેથી લોકો વાહન અને મકાન જેવી તમામ પ્રકારની લોન ઓછા વ્યાજ દરે મેળવી શકશે. જેનો ફાયદો સામાન્ય લોકોને થશે. 2014માં સૌથી વધારે કોર્પોરેટ ટેક્સ ધરાવતો ભારત દેશ હતો. પરંતુ હવે કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરતાં દુનિયામાં સૌથી ઓછો ટેકસ ધરાવતો દેશ ભારત બન્યો છે. જેનો ફાયદો આવનારા સમયમાં સામાન્ય લોકોને પણ થશે. જ્યારે નાના ઉદ્યોગોને પણ નવો વેગ મળે તે માટે કેન્દ્ર સરકારે ખાસ ભંડોળ પણ પૂરું પાડ્યું છે. જેને લઇને દેશના અર્થતંત્રમાં નવી ઉજાસ આવી છે.

દેશમાં આર્થિક સ્થતિને લઇને અમદાવાદમાં યોજાઇ પત્રકાર પરિષદ

અમદાવાદ પુર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, દેશમાં જે રીતનો માહોલ છે તેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. દેશનું અર્થતંત્ર ફરીથી ઉભુ થઇ ગયું અને આગળ વધી રહ્યું છે. જ્યારે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા કેન્દ્ર સરકાર અનેક પ્રકારના પગલાં લઈ લીધા છે. જેનો ફાયદો આવનારા દિવસોમાં સામાન્ય લોકોથી લઈને તમામ લોકોને મળશે જ્યારે બેરોજગારી બાબતે કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે, બેરોજગારી એ વધી નથી પરંતુ નવા ઉદ્યોગની સ્થાપના થવાથી અનેક લોકોને રોજગારી મળે છે એટલે કે દેશમાં હવે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે પણ લોકોને રોજગારી મળતી થઇ છે.

Intro:Approved by panchl sir

દેશમાં અત્યારે મંદીનો માહોલ હોવાની વાતો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી અને હસમુખ પટેલ દ્વારા ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરીને દેશમાં અત્યારે આર્થિક સ્થિતિ કઈ રીતની છે તે અંગેની માહિતી આપી હતી તે સાથે જ અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી વર્તમાન પરિસ્થિતિમાં સરકારી ટેલિફોન કંપની બીએસએનએલ ની હાલત કફોડી હોવાના મુદ્દે જણાવ્યું હતું કે અત્યારે વર્તમાન સમયમાં ખૂબ જ કોમ્પિટિશન છે ત્યારે સરકારી એવી કંપની bsnl ને બંધ થવા નહીં દઈએ..
Body:કિરીટ સોલંકી વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે કોર્પોરેટ્સમાં ઘટાડો કર્યો છે તેને કારણે કોર્પોરેટ ટેક્સ અને ઘટાડો થતાં હવે બજારમાં આર્થિક રીતે સક્ષમ થયું છે કે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા દેશની ૧૨ જેટલી બેંકોનું મર્જર નું કામ શરૂ કરવામાં આવ્યું છે જેને લઇને બેંક દ્વારા પણ ખાસ કરીને વ્યાજનો દર ઘટાડવામાં આવ્યો છે જેથી કરી લોકો વાહનો મકાન અને તમામ પ્રકારની લોન ઓછા વ્યાજ થી મેળવી શકશે જેથી આ ફાયદો સામાન્ય લોકોને થશે, 2014 ભારત દેશ સૌથી વધારે કોર્પોરેટ ધરાવતો દેશ હતો પરંતુ હવે કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરતાં દુનિયામાં સૌથી ઓછો ટેકસ ધરાવતો દેશ ભારત બન્યો છે જેનો ફાયદો આવનારા સમયમાં સામાન્ય લોકોને પણ થશે જ્યારે એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોને પણ નવો વેગ મળે તે માટે કેન્દ્ર સરકારે ખાસ ભંડોળ પણ પૂરું પાડ્યું છે જેને લઇને દેશના અર્થતંત્રમાં નવી ઉજાસ આવી છે...

અમદાવાદ પુર લોકસભાના સાંસદ હસમુખ પટેલે જણાવ્યું હતું કે દેશમાં જે રીતનો માહોલ છે તેઓ ને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે દેશનું અર્થતંત્ર ફરીથી ઉભો થઇ ગયું અને આગળ વધી રહ્યું છે જ્યારે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા કેન્દ્ર સરકાર અનેક પ્રકારના પગલાં લઈ લીધા છે જેનો ફાયદો આવનારા દિવસોમાં સામાન્ય લોકોથી લઈને તમામ લોકોને ફાયદો મળશે જ્યારે બેરોજગારી બાબતે કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે બેરોજગારી એ વધુ નથી પરંતુ નવા ઉદ્યોગ ના સ્થાપન થવાથી અનેક લોકોને રોજગારી મળે છે એટલે કે દેશમાં હવે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે પણ લોકોને રોજગારી મળતી થઇ છે.

બાઈટ... હસમુખ પટેલ સાંસદ અમદાવાદ પૂર્વ

કિરીટ સોલંકી સાંસદ અમદાવાદ પશ્ચિમConclusion:પટેલે જણાવ્યું હતું કે અમેરિકા અને ચાઇના વચ્ચે જે રેડ થયું છે ત્યાં ભારતને ફાયદો થયો છે જેના કારણે ભારતે ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ સહિત તમામ જે વિદેશ નીતિઓ ઉપર ખાસ ધ્યાન ધર્યું છે અને વિદેશી આવક એટલે કે હૂંડિયામણ માં પણ વધારો થયો છે ઉલ્લેખનીય છે કે દેશમાં મંદિર ની અસરને ઓછી કરવા માટે ભાજપ પક્ષના તમામ સાંસદો અને મુખ્યમંત્રીઓ લઈને નિવેદનો કરતા રહ્યા છે જેથી લોકોના માનસ પર મંદીની અસર દેખાય નહીં..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.