ETV Bharat / state

અમદાવાદમાં ચાલુ બાઈકે ફોન પર વાત કરનાર પોલીસકર્મીને 1100નો દંડ

author img

By

Published : Sep 6, 2019, 12:09 PM IST

અમદાવાદ: દેશમાં ટ્રાફિકના નવા નિયમો અમલમાં આવ્યા બાદ સોશિયલ મીડિયામાં અનેક મેસેજ ફરે છે. જેમાં બાઇક પર હેલ્મેટ પહેર્યા વગર અને મોબાઈલ પર વાત કરતા પોલીસકર્મી બાઇક ચલાવી રહ્યો હતો તેવા ફોટા પણ વાઈરલ થયા હતા. આ ફોટો અમદાવાદ પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસે નંબરના આધારે બાઈક ચાલક પોલીસકર્મીને શોધી કાઢ્યો હતો અને 1100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

ahmedabad

સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો હતો. જેમાં ચાલુ બાઇકે પોલીસકર્મી હેલ્મેટ પહેર્યા વગર ફોન પર વાત કરી રહ્યો હતો. આ ફોટો લોકોની કોમેન્ટ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. પોલીસે આ ફોટામાં દેખાતી નંબર પ્લેટના આધારે બાઈક ચલાવનાર LRD જવાન વિશ્વાસ રાઠોડને શોધી કાઢ્યો હતો.

ahmedabad
વાયરલ ફોટો

અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર ફરજ બજાવતા PSI આઈ.બી.ગામીતે આ પોલીસકર્મીને 1100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ચાલુ બાઇકે વાત કરવા માટે 1000 રૂપિયા અને હેલ્મેટ ન પહેરવા બદલ 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસકર્મીને દંડ કરેલ મેમો પણ સોશિયલ મીડિયામાં પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

Intro:

અમદાવાદ:ટ્રાફિકના નવા નિયમો બન્યા બાદ સોશિયલ મીડિયામાં અનેક મેસેજો ફરતા થયા હતા જેમાં એક ફોટો પણ વાયરલ થયો હતો કે બાઇક પર હેલ્મેટ પહેર્યા વિના અને મોબાઈલ પર વાત કરતા પોલીસકર્મી બાઇક ચલાવી રહ્યો હતો જે ફોટો અમદાવાદ પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસે નંબરના આધારે બાઇક ચાલક પોલીસકર્મીને શોધી કાઢ્યો હતો અને 1100 રૂપિયા દંડ ફટકાર્યો હતો...

Body:સોશિયલ મીડિયમા એક ફોટો વાયરલ થયો હતો જેમાં GJ27CS5602 નંબરના બાઇક પર એક પોલીસકર્મી ચાલુ બાઇક પર ફોન પણ વાત કરી રહ્યો હતો અને હેલ્મેટ પણ પહેર્યું નહોતું.આ ફોટો લોકોની કોમેન્ટ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો ત્યારે આ ફોટામાં દેખાતી નંબર પ્લેટના આધારે બાઇક ચલાવનાર LRD જવાન વિશ્વાસ રાઠોડ સુધી પોલીસ પહોંચી હતી અને વિશ્વાસને ઓઢવ રિંગ રોડ ઓર ફરજ બજાવતા PSI આઈ.બી.ગામીત દ્વારા 1100 રૂપિયાનો દંડ ફટકારવામાં અવયિ હતો જેમાં 1000 રૂપિયા ચાલુ બાઈકે વાત કરવા માટે હતા અને 100 રૂપિયા હેલ્મેટ ના પહેરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો.દંડ કરેલ મેમો પણ સોશિયલ મીડિયામાં પોલીસ દ્વારા જ જાહેર કરવામાં આવ્યો હતો....Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.