ETV Bharat / state

ભાજપ કાર્યાલય ખાતે NGO અને ગૃહઉદ્યોગ સંલગ્ન મહિલાઓની બેઠક મળી - NGO

અમદાવાદઃ આજ રોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘કમલમ્’’ કોબા, ગાંધીનગર ખાતે ગુજરાતની સામાજીક સંસ્થાઓ, ગૃહ ઉદ્યોગ તથા NGOના 180 કરતા વધારે મહિલા અગ્રણીઓ તથા સભ્યો ભાજપાના સદસ્ય બન્યા હતા.

ભાજપ કાર્યાલય ખાતે NGO અને ગૃહઉદ્યોગ સંલગ્ન મહિલાઓની બેઠક મળી, ETV BHARAT
author img

By

Published : Aug 3, 2019, 11:40 PM IST

આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘ કમલમ્’’ કોબા, ગાંધીનગર ખાતે ભારતીય જનતા પક્ષની વિચારધારા અને સમર્થ સુકાની આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં ગુજરાતભરના સામાજીક સંસ્થાઓ, ગૃહ ઉદ્યોગ તથા NGOના મહિલા અગ્રણીઓ તથા સભ્યોએ ભાજપાના સદસ્ય બની ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદીની ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’ ના મંત્ર સાથેની વિકાસલક્ષી રાજનીતિને અનુમોદન આપ્યું હતું.

ahmedabad
ભાજપ કાર્યાલય ખાતે NGO અને ગૃહઉદ્યોગ સંલગ્ન મહિલાઓની બેઠક મળી, ETV BHARAT
ભાજપાના સંગઠન પર્વ-2019 ના ‘‘સદસ્યતા વૃધ્ધિ અભિયાન’’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ‘‘રાષ્ટ્રપ્રથમ’’ ની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઇને જનસેવાના ભાવથી વિવિધ ક્ષેત્ર, વિવિધ વર્ગ તથા વિવિધ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ત્યારે, આજરોજ ગુજરાતના NGO અને સામાજીક સંસ્થાઓના 180 કરતા વધારે મહિલા સભ્યો ભાજપાના સદસ્ય બન્યા હતા. આ પ્રસંગે ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, ગુજરાત પ્રદેશ ભાજપાના વિવિધ સેલના પ્રભારી ડો. અનિલભાઈ પટેલ તથા ભાજપા મહિલા મોરચાના અગ્રણી અંજલીબેન રૂપાણીએ ઉપસ્થિત સૌ મહિલા અગ્રણીઓ તથા સભ્યોને ભાજપાના સદસ્યતા અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતુ.

Intro:આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘કમલમ્’’ કોબા, ગાંધીનગર ખાતે ગુજરાતભરના સામાજીક સંસ્થાઓ, ગૃહ ઉદ્યોગ તથા એન.જી.ઓ.ના ૧૮૦ કરતા વધારે મહિલા અગ્રણીઓ તથા સભ્યો ભાજપાના સદસ્ય બન્યા.આ પ્રસંગે ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યા, ગુજરાત પ્રદેશ ભાજપાના વિવિધ સેલના પ્રભારી ડો. અનિલભાઈ પટેલ તથા ભાજપા મહિલા મોરચાના અગ્રણી અંજલીબેન રૂપાણીએ ઉપસ્થિત સૌ મહિલા અગ્રણીઓ તથા સભ્યોને ભાજપાના સદસ્યતા અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યુ હતુ.Body:આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘ કમલમ્’’ કોબા, ગાંધીનગર ખાતે ભારતીય જનતા પક્ષની વિચારધારા અને સમર્થ સુકાની આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં ગુજરાતભરના સામાજીક સંસ્થાઓ, ગૃહ ઉદ્યોગ તથા એન.જી.ઓ.ના મહિલા અગ્રણીઓ તથા સભ્યોએ ભાજપાના સદસ્ય બની ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદીની ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’ના મંત્ર સાથેની વિકાસલક્ષી રાજનીતિને અનુમોદન આપ્યું હતું.

ભાજપાના સંગઠન પર્વ-૨૦૧૯ ના ‘‘સદસ્યતા વૃધ્ધિ અભિયાન’’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઇને જનસેવાના ભાવથી વિવિધ ક્ષેત્ર, વિવિધ વર્ગ તથા વિવિધ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે આજરોજ ગુજરાતભરના એન.જી.ઓ. અને સામાજીક સંસ્થાઓના ૧૮૦ કરતા વધારે મહિલા સભ્યો ભાજપાના સદસ્ય બન્યા હતા.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.