ETV Bharat / state

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગ લાગી, 2 દર્દીઓના મૃત્યુ

અમદાવાદ: શહેર સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્વાઈન ફ્લ્યૂ વોર્ડમાંથી અન્ય વોર્ડમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા. જે દરમિયાન સ્વાઈન ફ્લ્યૂના 2 દર્દીઓના મોત નિપજ્યા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 7, 2019, 8:33 PM IST

Updated : Apr 7, 2019, 10:45 PM IST

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સિવિલ હોસ્પિટલના D-9 આઈસોલેશન વોર્ડ કે જેમાં સ્વાઈન ફ્લ્યૂના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ત્યારે આ વોર્ડમાં ACમાં શોર્ટસર્કિટ થવાના કારમે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓને અન્ય રૂમમાં ખસેડવામાં પણ આવ્યા હતા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગ લાગી

આ દરમિયાન સ્વાઈન ફ્લ્યૂના બે દર્દી અશોકભાઈ અને ચંદ્રકાન્તભાઈ ગંભીર હાલત હોવાના કારણોસર મૃત્યુ પામ્યા હતા. આગ લાગ્યા બાદ ફાયરની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેમજ આગને કંટ્રોલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

R_GJ_AHD_03_07_APRIL_2019_AHMEDABAD_CIVIL_FIRE_VIDEO_STORY_GAUTAM_JOSHI_AHD

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગ લાગી,2 દર્દીઓના મૃત્યુ

અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે જેમાં 2 દર્દીઓના મૃત્યુ પણ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ સિવિલ હોસ્પિટલના  ડી -9 આઈસોલેશન વોર્ડ કે જે સ્વાઈન ફ્લૂના દર્દીઓની સારવાર કરવામાં આવે છે ત્યાં એસીમાં સૉર્ટ સર્કિટ લાગવાથી આગ લાગવાનો બનાવ બન્યો હતો અને જેમાં હોસ્પિટલના સ્ટાફ દર્દીઓને અન્ય રૂમમાં પણ ખસેડવામાં આવ્યા હતા જે દરમ્યાન સ્વાઈન ફ્લૂના બે દર્દી અશોકભાઈ અને ચંદ્રકાન્તભાઈ ગંભીર હાલત હોવાના કારણોસર મૃત્યુ પામ્યા હતા. આગ લાગ્યા બાદ
ફાયર ની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયી હતી અને આગને કંટ્રોલ કરવામાં આવી હતી

Last Updated : Apr 7, 2019, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.