ETV Bharat / state

અમદાવાદમાં ઇન્સ્યોરન્સ પોલિસી રિફંડના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઇ

અમદાવાદઃ સાઈબર ક્રાઈમે એક્સાઇડ લાઇફ ઇન્સ્યોરન્સની પોલીસી રીફંડ મેળવવા માટે જુદા-જુદા ચાર્જ અલગ બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા કરાવડાવી છેતરપિંડી કરતી ગેંગના 24 આરોપીઓને ઝડપી પાડયા છે. પકડાયેલા આરોપીમાંથી 8 આરોપી પુરૂષ છે, જ્યારે 16 મહિલા આરોપી છે.

Ahmedabad
author img

By

Published : Jul 25, 2019, 8:08 PM IST

સુનિલભાઈ નામના ફરિયાદીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે, 2016માં એક્સાઇડ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી તેમને જણાવવામાં આવ્યું કે, તમારા પિતાની પોલિસી મંજૂર થઇ છે. જે પોલીસીના તમને 1,80,000 મેળવવા હોય તો નવી પોલીસી લેવી પડશે. તેવું કહીને પોલીસી લેવડાવી પોલીસી બંધ કરાવવા, રજિસ્ટ્રેશન ચાર્જ પેટે રિફંડ આપવા માટે ઇન્કમટેક્સ તથા અન્ય સર્વિસ ટેક્સના બહાને જુદા-જુદા એકાઉન્ટમાં 37,73,097રૂપિયા બરાબર પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.

અમદાવાદમાં ઇન્સ્યોરન્સ પોલિસીના રિફંડના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઇ..

ફરિયાદના આધારે તપાસ કરતા અને અલગ અલગ ટીમ બનાવીને ફરિયાદીને અવારનવાર બેન્ક એકાઉન્ટમાં નાણાં ભરાવવા માટે ફોન કરનાર ઈસમોના મોબાઇલ ફોનના ટેકનિકલ એનાલીસીસ કરતા તમામ લોકેશન ચેક કરતાં દિલ્હી ખાતેના મળી આવ્યા હતા. ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીઓ નોઇડા, ઉત્તર પ્રદેશ ખાતે રહી ગુનાહિત પ્રવૃત્તિ કરી રહેલા હોવાનું જણાવતા રેડ કરીને તમામ આરોપીઓને ઝડપી પાડયા હતા. સાઇબર ક્રાઈમેં કુલ 24 આરોપીની ધરપકડ કરી હતી. જેમાંથી 8 પુરુષ આરોપી,અને 16 મહિલા આરોપી છે.

જે પૈકી મહિલા આરોપીઓને નોટિસ આપી સાયબર ક્રાઈમની ઓફિસે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું.

આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેઓ એ કંપની ચલાવતા હતા. જેમાં ત્રણ પ્રોસેસ ચાલતી હતી.

1. MBBS, NEETની પરીક્ષા પાસ કરેલા હોય તેવા વિદ્યાર્થીઓને વિદેશ મોકલવા માટે માર્ગદર્શન આપવામાં આવતું હતું.
2. "one time pendtration" ફિક્સ ડિપોઝીટ સ્કીમ જેમાં એક વર્ષ માટે ફિક્સ ડિપોઝીટ કરાવવાનું કહીને પૈસા ભરાવતા હતા.
3. રિયલ એસ્ટેટની પ્રોસેસ ચલાવતા હતા.
જેમાં જે લોકોને મકાન ખરીદવાનું હોય તેને સ્થળ વિઝીટ કરાવવાનું કામ કરતા હતા. આ કંપનીઓના ઓઠા હેઠળ આરોપીઓ ભારતીય એક્સાઇડ લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસીઓનો ડેટા મેળવી તેઓને રિફંડ આપવાના બહાને તેમજ પોલીસીબંધ કરાવવાના બહાને રજિસ્ટ્રેશનના ચાર્જ પેટે ઇન્કમટેક્સ તથા અન્ય ટેક્સના નામે જુદા-જુદા ફોન નંબરથી વાત કરી અલગ બેન્ક એકાઉન્ટમાં ભોગ બનનાર વ્યક્તિ પાસે પૈસા મેળવતા હતા. આરોપીઓ કોલિંગ કરવા માટે ઇન્સ્યોરન્સ પોલિસીનો ડેટા સનમ નામની છોકરી પાસેથી મેળવતા હતા. જેમાં પોલીસી ચાલુ હોય તેનો ડેટા અને પોલિસી પુરી થઈ ગઈ હોય તેનો ડેટા મેળવતા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Intro:અમદાવાદ

અમદાવાદ સાઈબર ક્રાઈમ એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ ની પોલીસી રીફંડ મેળવવા માટે જુદા જુદા ચાર્જ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા કરાવડાવી છેતરપિંડી કરતી ગેંગ ના 24 ઝડપી પાડયા છે પકડાયેલા આરોપી હોવાથી 8 આરોપી પુરુષ છે જ્યારે ૧૬ આરોપી મહિલા છે.

Body:સુનિલ ભાઈ નામના ફરિયાદીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે 2016માં એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની માંથી તેમને જણાવવામાં આવ્યું કે તમારા પિતાની પોલિસી પાકેલી છે જે પોલીસીના તમને 180000 લેવા હોય તો નવી પોલીસી લેવી પડશે તેવું કહીને પોલીસી લેવડાવી પોલીસી બંધ કરાવવા માટે રજિસ્ટ્રેશન ચાર્જ પેટે રિફંડ આપવા માટે ઇન્કમટેક્સ તથા અન્ય સર્વિસ ટેક્સના બહાને જુદા જુદા એકાઉન્ટમાં 37,73,097રૂ. બરાબર પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.

ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અને અલગ અલગ ટીમ બનાવીને ફરિયાદીને અવારનવાર બેન્ક એકાઉન્ટમાં નાણાં ભરાવવા માટે ફોન કરનાર ઈસમોના મોબાઇલ ફોનના ટેકનીકલ એનાલીસીસ કરતા તમામ લોકેશન ચેક કરતાં દિલ્હી ખાતેના મળી આવતા ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીઓ નોઇડા, ઉત્તર પ્રદેશ ખાતે રહી ગુનાહિત પ્રવૃત્તિ કરી રહેલ હોવાનું જણાવતા રેડ કરીને તમામ આરોપીઓને ઝડપી પાડયા હતા. સાઇબર ક્રાઈમેં કુલ ૨૪ આરોપીની ધરપકડ કરી હતી જેમાંથી 8 પુરુષ આરોપી છે અને 16 મહિલા આરોપી છે જે પૈકી મહિલા આરોપીઓને નોટિસ આપી સાયબર ક્રાઈમની ઓફિસે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું.

આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ એ કંપની ચલાવતા હતા જેમાં ત્રણ પ્રોસેસ ચાલતી હતી.1-MBBS, NEET ની પરીક્ષા પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને વિદેશ મોકલવા માટે માર્ગદર્શન આપવામાં આવતું હતું,2-"one time pendtration- ફિક્સ ડિપોઝીટ સ્કીમ જેમાં એક વર્ષ માટે ફિક્સ ડિપોઝીટ કરાવવાનું કહીને પૈસા ભરાવતા હતા,3- રિયલ એસ્ટેટની પ્રોસેસ ચલાવતા હતા જેમાં જેને મકાન ખરીદવાનું હોય તેને સ્થળ વિઝીટ કરાવવાનું કામ કરતા હતા. આ કંપનીઓના ઓઠા હેઠળ આરોપીઓ ભારતીય એક્સાઇડ લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસીઓનો ડેટા મેળવી તેઓને રિફંડ આપવાના બહાને તેમજ પોલીસી બંધ કરાવવાના બહાને રજિસ્ટ્રેશન ના ચાર્જ પેટે ઇન્કમટેક્સ તથા અન્ય ટેક્સના નામે જુદા જુદા ફોન નંબર થી વાત કરી અલગ બેન્ક એકાઉન્ટમાં ભોગ બનનાર વ્યક્તિ પાસે પૈસા મેળવતા હતા .આરોપીઓ કોલિંગ કરવા માટે ઇન્સ્યોરન્સ પોલિસી નો ડેટા સનમ નામની છોકરી પાસેથી મેળવતા હતા જેમાં પોલીસી ચાલુ હોય તેનો ડેટા અને પોલિસી પુરી થઈ ગઈ હોય તેનો ડેટા મેળવતા હતા.પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.