ETV Bharat / state

અમદાવાદ સેશન્સ કોર્ટમાં 150 વર્ષ જૂની લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું - અમદાવાદ સેશન્સ કોર્ટમાં લાયબ્રેરીનું ઉદ્ઘાટન

અમદાવાદઃ શહેરની સેશન્સ કોર્ટમાં 150 વર્ષ જૂની લાયબ્રેરીનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. તેમજ અમદાવાદ બાર એસોસિએશન દ્વારા દિવાળી સ્નેહમિલન પણ રાખવામાં આવ્યું હતું. જેમાં કાયદાપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ચીફ જસ્ટીસ વિક્રમનાથ સહિત વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

અમદાવાદ સેશન્સ કોર્ટમાં 150 વર્ષ જૂની લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું
author img

By

Published : Nov 13, 2019, 10:25 PM IST

અમદાવાદ સેશન્સ કોર્ટની લાયબ્રેરી 150 વર્ષ જૂની છે. લગભગ 400 વર્ષ જૂની સીટીએમ 'District library' જેનું નિર્માણ 1869 કરવામાં આવ્યું હતું. જેનું બે કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. આજે તેનો લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કાયદાપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ચીફ જસ્ટીસ વિક્રમનાથ હસ્તે લાયબ્રેરીનું ઉદ્ધાટન કરાયું હતું.

અમદાવાદ સેશન્સ કોર્ટમાં 150 વર્ષ જૂની લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું

આ ઉપરાંત અમદાવાદ બાર એસોસિએશન અને સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનનું દિવાળી સ્નેહમિલન પણ યોજાયું હતું. જેમાં કાયદાપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ચીફ જસ્ટીસ વિક્રમનાથ સહિત વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં જે વકીલોએ પ્રેક્ટીસના 50 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા 8 વકીલોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Intro:અમદાવાદની લાલદરવાજા ખાતે આવેલ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ પરિસરમાં વર્ષો જૂની લાયબ્રેરીનું કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ચીફ જસ્ટિસ વિક્રમનાથના હસ્તે લોકાર્પણ કરાયું છે...
Body:આ લાયબ્રેરી ની ખાસિયાત એ છે કે અંગ્રેજોના સમયથી એટલે કે દોઢસો વર્ષ જૂની લગભગ 400 વર્ષ જૂની સીટીએમ 'District library' જેનું નિર્માણ 1869 કરવામાં આવ્યું હતું તેનું આજે બે કરોડના ખર્ચે નવની કરણ કર્યા બાદ લોકાર્પણ કરાયું હતું. અમદાવાદ બાર એસોસિએશન અને સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું જેમાં કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ચીફ જસ્ટિસ વિક્રમનાથ તથા અન્ય અને વકીલોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં જે વકીલોએ પોતાની પ્રેક્ટિસના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા આઠ વકીલોનું સન્માન કરાયું હતું..Conclusion: આ લાયબ્રેરીથી વકીલો દરેક કેસના જજમેન્ટ પણ વાંચી શકશે અને દરેક લો સ્ટુડન્ટસને પણ ફાયદાકારક નિવળે તે હેતુથી લાયબ્રેરીનું નવીનીકરણ કરાયું છે.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.