ETV Bharat / state

ગુજરાતમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો લોકસભા લડશે, જાણો વિગત

ન્યૂઝ ડેસ્કઃ દેશમાં લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોત પોતાના ઉમેદવારો જાહેર કરવામાં લાગી ગયાં છે. જ્યારે કોંગ્રેસે ગુરુવારે ગુજરાતમાં વધુ સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અત્યાર સુધી કોંગ્રેસે ગુજરાતમાં કુલ 12 ઉમેદવાર જાહેર કરી દીધાં છે. જેમાં કોંગ્રેસે વર્તમાન 4 ધારાસભ્યોને પણ ટીકિટ આપી છે.

author img

By

Published : Mar 29, 2019, 7:10 PM IST

ડીઝાઈન ફોટો

ગુજરાતમાં કોંગ્રેસ 4 ધારાસભ્યોને ટીકિટ આપી છે. જેમાં રાજકોટથી લલિત કગથરા લડી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશને જૂનાગઢથી લોકસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

Congress
ગુજરાતમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો લોકસભા લડશે

આ ઉપરાંત વલસાડના ધારાસભ્ય જીતુ ચૌધરીને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે, આ ઉપરાંત સતત ચર્ચામાં રહેતા લલિત વસોયાને કોંગ્રેસે પોરબંદરથી લોકસભાની ટિકિટ આપી છે. જોકે કોંગ્રેસના અત્યાર સુધી 12 ઉમેદવાર જાહેર કર્યાં છે. જેથી હજુ સુધી 14 ઉમેદવાર જાહેર કરવાની બાકી છે.

Intro:Body:

ગુજરાતમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો લોકસભા લડશે, જાણો વિગત

ન્યૂઝ ડેસ્કઃ દેશમાં લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોત પોતાના ઉમેદવારો જાહેર કરવામાં લાગી ગયાં છે. જ્યારે કોંગ્રેસે ગુરુવારે ગુજરાતમાં વધુ સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અત્યાર સુધી કોંગ્રેસે ગુજરાતમાં કુલ 12 ઉમેદવાર જાહેર કરી દીધાં છે. જેમાં કોંગ્રેસે વર્તમાન 4 ધારાસભ્યોને પણ ટીકિટ આપી છે. 

ગુજરાતમાં કોંગ્રેસ 4 ધારાસભ્યોને ટીકિટ આપી છે. જેમાં રાજકોટથી લલિત કગથરા લડી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશને જૂનાગઢથી લોકસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

આ ઉપરાંત વલસાડના ધારાસભ્ય જીતુ ચૌધરીને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે, આ ઉપરાંત સતત ચર્ચામાં રહેતા લલિત વસોયાને કોંગ્રેસે પોરબંદરથી લોકસભાની ટિકિટ આપી છે. જોકે કોંગ્રેસના અત્યાર સુધી 12 ઉમેદવાર જાહેર કર્યાં છે. જેથી હજુ સુધી 14 ઉમેદવાર જાહેર કરવાની બાકી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.