ETV Bharat / state

રામોલ સામુહિક દુષ્કર્મ મામલે 2 આરોપીની કરાઈ ધરપકડ - rap

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં યુવતી સાથે નવ માસ અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મ બાદ યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેમાં રામોલ પોલીસે ચાર આરોપી પૈકી બે આરોપીઓની ધરપકડ કરી છે.

રામોલ સામુહિક દુષ્કર્મ મામલે 2 આરોપીની કરાઈ ધરપકડ
author img

By

Published : Apr 27, 2019, 2:08 AM IST

આ સમગ્ર મામલાની સતાવાર માહિતી મુજબ, 9 મહિના અગાઉ પીડિત યુવતી સાથે ચાર યુવકોએ યુવતીની એટીકેટી પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ગર્ભવતી થવાથી પરિવારજનોને જાણ થઈ હતી. ત્યારબાદ યુવતીનું ગર્ભપાત કરાવવા દવાઓ પણ શરૂ કરી, પરંતુ ગત ફેબ્રુઆરી માસમાં યુવતીને મૃત બાળક જન્મ્યું હતું. ત્યારબાદ યુવતીની તબિયત વધારે બગડી હતી, માટે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં યુવતીની કિડની પર ગંભીર અસર થઈ હોવાથી તેનું મોત થયું હતું.

રામોલ સામુહિક દુષ્કર્મ મામલે 2 આરોપીની કરાઈ ધરપકડ

પીડીતા યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ રામોલ પોલીસે અંકિત પારેખ અને ચિરાગ વાઘેલા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી અંકિત પારેખ અને ચિરાગ વાઘેલા રામોલ વિસ્તારમાં રહે છે. આ બંને આરોપી વિરુદ્ધ પોલીસને પૂરતા પુરાવા પણ મળ્યા છે. પોલીસે બંનેની ધરપકડ કરીને મેડીકલ ચેકઅપ માટે મોકલી આપ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, અંકિત પારેખ સ્કૂલ ઓફ સાયન્સમાં જીઓ લોજિકલ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકેની ફરજ બજાવે છે અને પીડિતાને એટીકેટીની પરીક્ષા માટે પાસ કરાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ સૌ પ્રથમ અંકિતે દુષ્કર્મ આચર્યુ હતું. અંકિત બાદ ચિરાગ વાઘેલા, હાર્દિક શુક્લ અને રાજ નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું.

હાર્દિક શુક્લા સામે અન્ય પોલીસ સ્ટેશનમાં અનેક ગુન્હા નોંધાયેલા છે. બાકીના અન્ય આરોપીનો ગુન્હા સામે આવ્યા નથી. અને આ કેસમાં રાજ નામના વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે હાર્દિક શુક્લાની શોધખોળ હાથ ધરી છે.

Intro:અમદાવાદ

અમદાવાદના રામોલ વિસ્તારમાં યુવતી સાથે નવ માસ અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રામોલ પોલીસે દુષ્કર્મ સામે ચાર આરોપી પૈકી બે આરોપીઓની ધરપકડ કરી છે.

Body: સમગ્ર મામલાની વિગતવાર વાત કરીએ તો 9 મહિના અગાઉ પીડિત યુવતી સાથે ચાર યુવકોએ યુવતીની એટીકેટી પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું.યુવતી ગર્ભવતી થવાથી પરિવારજનોને જાણ થઈ હતી ત્યારબાદ યુવતીનું ગર્ભપાત કરાવવા દવાઓ પણ શરૂ કરી પરંતુ ગત ફેબ્રુઆરી માસમાં યુવતીને મૃત બાળક જન્મ્યું હતું ત્યારબાદ યુવતીની તબિયત વધારે બગડી હતી માટે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં યુવતીની કિડની પર ગંભીર અસર થઈ હોવાથી તેનું મોત્ થયું હતું.

પીડીતા યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ રામોલ પોલીસે અંકિત પારેખ અને ચિરાગ વાઘેલા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.જેમાંથી અંકિત સરખેજ અને ચિરાગ વાઘેલા રામોલ વિસ્તારમાં રહે છે. બંને આરોપી વિરુદ્ધ પોલીસને પૂરતા પુરાવા પણ મળ્યા છે પોલીસે બંનેની ધરપકડ કરીને મેડીકલ ચેક અપ માટે મોકલી આપ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કેઅંકિત પારેખ સ્કૂલ ઓફ સાયન્સ માં જુઓ લોજિકલ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે ની ફરજ બજાવે છે અને પીડિતાને એટીકેટીની પરીક્ષા માટે ભમરી આપવાની તથા પાસ કરાવવાની લાલચ આપી હતી અને ત્યારબાદ સૌ પ્રથમ અંકિત દુષ્કર્મ આચર્યુ હતું. અંકિત બાદ ચિરાગ વાઘેલા,હાર્દિક શુક્લ અને રાજ નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું.

હાર્દિક શુક્લા સામે અન્ય પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાહ નોંધાયેલા છે.બાકીના અન્ય આરોપીનો ગુનાહિત સામે આવ્યો નથી.રાજ નામના વ્યક્તિની ઓળખ હજુ થઈ નથી.પોલીસે હાર્દિક શુકલાની શોધખોળ હાથ ધરી છે.

બાઇટ- અક્ષયરાજ મકવાણા ( ડીસીપી- ઝોન-5)

સ્ટોરીની ફીડ લાઈવ કિટથી મોકલેલી છે ....

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.