ETV Bharat / state

AMC Budget 2023: વી.એસ હોસ્પિટલનું 189.06 કરોડનું બજેટ મંજુર, તબીબી અભ્યાસ માટે ખાસ વ્યવસ્થા - વી એસ હોસ્પિટલનું બજેટ મંજુર

અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર દ્વારા વર્ષ 2023-24નું 6.5 કરોડના સુધારા સાથે 189.6 કરોડનું બજેટ મંજુર કર્યું હતું. જોકે વીએસ હોસ્પિટલ ના 183.1 કરોડનો બજેટ રજૂ કર્યું હતું. DNB માં 12 વિવિધ ડોક્ટરો ડિગ્રી માટે અભ્યાસ કરી શકશે. જે માટે 4 કરોડ ફાળવવામાં આવ્યા છે જ્યારે વી.એસ.બિલ્ડીંગ રીનોવેશન માટે 1.10 કરોડ ફાળવવામાં આવ્યા છે. અને ટ્રોમા સેન્ટર અને બિલ્ડીંગ માટે 45 લાખની ફાળવણી કરવામાં આવી છે.

વી.એસ હોસ્પિટલનું  189.06 કરોડનું બજેટ મંજુર

author img

By

Published : Jan 26, 2023, 10:50 AM IST

વી.એસ હોસ્પિટલનું 189.06 કરોડનું બજેટ મંજુર

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન હસ્તક આવેલ શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ અને શેઠ ચેનાઈ પ્રસુતિ હોસ્પિટલનું બજેટ આજ રજુ કરવામાં આવ્યું હતું. શેઠ વાડીલાલ હોસ્પિટલ ખાતે દર્દીઓને સુપર સ્પેશિયાલિટી સેવા મળી શકે તે હેતુસરથી સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત આ જ અમદાવાદના મેયર કિરીટ પરમાર દ્વારા 189.6 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.

સારી સુવિધા ઉભી કરવાનું નિર્ણય: મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ અને શેઠ ચિનાઈ પ્રસુતિ હોસ્પિટલમાં નાણાકીય વર્ષ વર્ષ 2022-23 અંદાજપત્રમાં ઠરાવ કરવામાં આવ્યો હતો કે diplomatic of national bord નું રજીસ્ટ્રેશન ગત મેં 2022માં કરવામાં આવેલ છે. જેમાં મેડિકલ, સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, એન્થેસ્થીયા, પેથોલોજી, માઇક્રોબાયોલોજી, ઇએનટી જેવી કુલ મળીને 12 બ્રાન્ચના અધ્યાપકોની નિમણૂક કરવા માસિક એક લાખ દસ હજાર લેખે દરેક ફેકલ્ટીને 2 અધ્યાપકને 2 લાખ 20 હજારનો માસિક ખર્ચ ઘણા તો બહાર ફેકલ્ટીના 24 અધ્યક્ષ લોકોને વાર્ષિક 317, તેમજ પ્રથમ વર્ષના એડમિશન લીધેલ વિદ્યાર્થીને ચૂકવવાનો થતો સ્થાઈનપેડ 30 લાખ એમ મળીને કુલ 347 લાખ અને જુદી જુદી સેવાઓ સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી,માઇનોર, મેજર, ઓપરેશન થિયેટર, જનરલ બોર્ડ, લેબોરેટરી, રેડિયોલોજી તપાસની વધુ સુવિધાઓ ગરીબ દર્દીઓને મળી શકે એ આશયથી 4 કરોડની જોગવાઈ કરવામાં આવે છે.

આ પણ વાંચો Ahmedabad News: અમદાવાદમાં 26 જાન્યુઆરીએ બ્લાસ્ટની ધમકી, શહેરમાં જારી કરાયું એલર્ટ, 4 લોકોની અટકાયત

લાખની જોગવાઈ: શેઠ વાડીલાલ જનરલ હોસ્પિટલમાં 500 બેડ ની ક્ષમતા સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતને પહોંચી વળવા માટે અને સારવારથી આવતા દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા માટે હયાત ઓપીડી બિલ્ડીંગ ગ્રાઉન્ડમાં પહેલા,બીજા અને ત્રીજા માળે આવેલા તમામ દરેક પેસેજમાં બહારની બાજુ ત્રણ માળ સુધી તેમજ ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા એક્સલ વિભાગ, જુના લેબર રૂમ બીજા માટે આવેલ લેબોરેટરી, બ્લડ બેન્ક ત્રીજા માળે આવેલ બનસ્ બોર્ડ ચોથા માળ આવેલ ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર બિલ્ડીંગમાં જરૂરી આર.સી.સી, ગાબડા પ્લાસ્ટર,દિવાલ ઉપર ડબલ કોટ પ્લાસ્ટર, જરૂરિયાત મુજબનું ટાઇલ્સ, ફીટીંગ કામ ,કલર કામ, નવા એલ્યુમિનિયમ સેક્શનની બારીઓ તેમજ સેફટી ગ્રીલ ફીટીંગકામ તમામ વેધર શેડ ઉપર વાટા કરવાનું કામ તથા અલગ અલગ જગ્યાએ આવેલ તમામ ડ્રેનેજ તથા પાણીની પાઇપ લાઇનનો ફીટીંગ કામ જરૂરિયાત માટે એક કરોડ દસ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો Ahmedabad Rural Court : હાર્દિક પટેલ હાજીર હો... નિકોલ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાઠવ્યું સમન્સ

હોસ્પિટલો અને કોલેજ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલો અને કોલેજ તથા અન્ય બિલ્ડીંગોમાં સોલર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એનર્જી ઓફિસેન્સી સેલ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે. વિભાગ દ્વારા શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ ગ્રુપમાં પણ વીજળીનો ખર્ચ બચત માટે સોલર રૂફટોપ પેનલ નાખવા માટે ફિઝિબિલિટી સ્ટડી કરવા સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાનું આયોજન કરવા માટે આ બજેટમાં 45 લાખની પણ જોગવાઈ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.