અમદાવાદ: પશ્ચિમ રેલવે ભારત સ્કાઉટ્સ & ગાઈડ્સની 17મી સ્ટેટ રેલીનો શુભારંભ 15 ડિસેમ્બર 2023ના રોજ મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્મા દ્વારા કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં ન્યુ રેલવે કોલોની સાબરમતી ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
-
आज 15.12.2023 को पश्चिम रेलवे भारत स्काउट्स & गाइड्स की 17 वीं स्टेट रैली का शुभारंभ किया गया।
— DRM Ahmedabad (@drmadiwr) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
इस स्टेट रैली में पश्चिम रेलवे स्टेट भारत स्काउटस & गाइडस के 07 जिला संघ के एवं क्षेत्रिय रेलवे और निकटवर्ती राज्यों के लगभग 800 स्काउटस/गाइडस तथा लीडर्स हिस्सा ले रहे है। @WesternRly pic.twitter.com/p3FT6iPySq
">आज 15.12.2023 को पश्चिम रेलवे भारत स्काउट्स & गाइड्स की 17 वीं स्टेट रैली का शुभारंभ किया गया।
— DRM Ahmedabad (@drmadiwr) December 15, 2023
इस स्टेट रैली में पश्चिम रेलवे स्टेट भारत स्काउटस & गाइडस के 07 जिला संघ के एवं क्षेत्रिय रेलवे और निकटवर्ती राज्यों के लगभग 800 स्काउटस/गाइडस तथा लीडर्स हिस्सा ले रहे है। @WesternRly pic.twitter.com/p3FT6iPySqआज 15.12.2023 को पश्चिम रेलवे भारत स्काउट्स & गाइड्स की 17 वीं स्टेट रैली का शुभारंभ किया गया।
— DRM Ahmedabad (@drmadiwr) December 15, 2023
इस स्टेट रैली में पश्चिम रेलवे स्टेट भारत स्काउटस & गाइडस के 07 जिला संघ के एवं क्षेत्रिय रेलवे और निकटवर्ती राज्यों के लगभग 800 स्काउटस/गाइडस तथा लीडर्स हिस्सा ले रहे है। @WesternRly pic.twitter.com/p3FT6iPySq
800 સ્કાઉટ/ગાઈડ્સ તથા લીડર્સે ભાગ લીધો: આ સ્ટેટ રેલી (કેમ્પ) માં પશ્ચિમ રેલવે સ્ટેટ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના 7 જિલ્લા સંઘના અને ક્ષેત્રીય રેલ્વે અને નજીકના રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દાદરાનગર હવેલીના ના લગભગ તમામ 800 સ્કાઉટ/ગાઈડ્સ તથા લીડર્સ ભાગ લઈ રહ્યા છે. આ રેલીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, Pioneering, વિવિધ કૌશલ્ય સંબંધિત કાર્યક્રમો સ્કાઉટ/ગાઈડ્સના બાળકો દ્વારા કરવામાં આવશે.
-
पश्चिम रेलवे भारत स्काउट्स & गाइड्स की 17 वीं स्टेट रैली का शुभारंभ।
— DRM Ahmedabad (@drmadiwr) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
इस रैली का आयोजन 19.12.2023 तक फुटबॉल ग्राउन्ड, न्यू रेल्वे कॉलोनी साबरमती,अहमदाबाद में किया जा रहा है। जिसमें लगभग 800 स्काउटस & गाइडस भाग ले रहे है। @WesternRly @RailMinIndia pic.twitter.com/7vYaoqBEJW
">पश्चिम रेलवे भारत स्काउट्स & गाइड्स की 17 वीं स्टेट रैली का शुभारंभ।
— DRM Ahmedabad (@drmadiwr) December 15, 2023
इस रैली का आयोजन 19.12.2023 तक फुटबॉल ग्राउन्ड, न्यू रेल्वे कॉलोनी साबरमती,अहमदाबाद में किया जा रहा है। जिसमें लगभग 800 स्काउटस & गाइडस भाग ले रहे है। @WesternRly @RailMinIndia pic.twitter.com/7vYaoqBEJWपश्चिम रेलवे भारत स्काउट्स & गाइड्स की 17 वीं स्टेट रैली का शुभारंभ।
— DRM Ahmedabad (@drmadiwr) December 15, 2023
इस रैली का आयोजन 19.12.2023 तक फुटबॉल ग्राउन्ड, न्यू रेल्वे कॉलोनी साबरमती,अहमदाबाद में किया जा रहा है। जिसमें लगभग 800 स्काउटस & गाइडस भाग ले रहे है। @WesternRly @RailMinIndia pic.twitter.com/7vYaoqBEJW
મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માએ જણાવ્યું હતું કે સ્કાઉટ્સ ગાઈડનો મુખ્ય ઉદ્દેશ્ય સામૂહિક ટીમવર્ક, નેતૃત્વ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે અને ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સના મૂલ્યો અને આદર્શોને પ્રોત્સાહન આપવાનો છે.
કોણ કોણ હાજર રહ્યા: આ દરમિયાન નેશનલ કમિશનર સ્કાઉટ્સ એન્ડ ગાઈડસ મનીષ મહેતા, ડિસ્ટ્રિક્ટ ચીફ કમિશનર અને અપર મંડળ રેલ પ્રબંધક દયાનંદ સાહુ, ડિસ્ટ્રિક્ટ કમિશ્નર અને વરિષ્ઠ મંડળ મિકેનિકલ એન્જિનિયર સાબરમતી અશોક કુમાર મીના અને સ્ટેટ સેક્ર્રેટરી પશ્ચિમ રેલવે અને ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયર મિશલ તથા મંડળના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.