અમદાવાદ: અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિ. કમિશનર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં સમીક્ષા પછી કન્ટેન્ટમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે શહેરમાં 15 જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા હતાં. જ્યારે 43 નવા વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતાં. હાલમાં અમદાવાદ શહેરમાં 144 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં છે.
- જૂનો જી વોર્ડ, કુબેરનગર
- ઘર નં.13 થી 20 જય જુલેલાલ સોસા. કુબેરનગર
- ક્રિશ્નધામ રેસીડન્સી, કુબેરનગર
- હરીહર સોસા. નરોડા
- એ બ્લોક, સત્વ-1, નરોડા
- પવન એપાર્ટ, નરોડા
- એફ બ્લોક, સુરેલ એપાર્ટ, બોડકદેવ
- ઘર નં.30 થી 40, અનુરાગ બંગલો, ગોતા
- રઘુવીર એપાર્ટમેન્ટ, નિકોલ
- મકાન નં. 63 થી 70 રોહિત મીલની ચાલી, અમરાઇવાડી
- ઘર નં.92 થી 104, કાર્તિકેય સોસાયટી, વસ્ત્રાલ
- કુંદન નગર, વસ્ત્રાલ
- જે બ્લોક, વૃંદાવન વાટીકા, વસ્ત્રાલ
- રોહીત વાસ, ઓઢવ
- સી 1 થી 18, રાજ એપાર્ટ, ઇસનપુર
- સી 1 થી4, ડી 1,2, એ 30 થી 36, શિવ ટેના., વટવા
- આત્મારામ પાર્ક, ઇસનપુર
- જય ગોપાલ એપાર્ટ, મણીનગર
- બંસરી એપાર્ટ, મણીનગર
- સન એપાર્ટ, મણીનગર
- બ્લોક- કે, સંગાની પ્લેટીનીયમ, લાંભા
- ઘર નં. 20 થી 35, શક્તિ બ્લોસમ, વટવા
- શક્તિનગર, લાંભા
- ગોકુલનગર, ઇસનપુર
- કમલાપાર્ક સોસાયટી, ખોખરા
- બી 501 થી 535, સી 201 થી 235, પુષ્કર હાઇટ્સઇસનપુર
- એ 1 થી 6, બી 1 થી 8, અંબિકા ટેનામેન્ટ, ઇસનપુર
- બ્લોક એચ, દેવ વૃષ્ટી એપાર્ટ, ચાંદખેડા
- અસ્મિતા ડુપ્લેક્સ, વાસણા
- આકૃતી ફ્લેટ, પાલડી
- બ્લોક નં. 18,19,20 આઝાદ એપાર્ટ, નવરંગપુરા
- H 25-287, 288,19- 209,210,અમર એપાર્ટ,નારણપુરા
- બ્લોક એ, બી, અર્હમ રેસીડન્સી, સાબરમતી
- સન્મુખ એપાર્ટ, સરખેજ
- બ્લોક-એ, આનંદ મંગલ ફલેટ, વેજલપુર