ETV Bharat / state

અમદાવાદમાં 4 વર્ષથી લોભામણી લાલચો અને સ્કીમ આપી 11 કરોડની છેતરપિંડી કરનાર પિતા-પુત્ર ઝબ્બે

"લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મારે" આ કહેવતને સાબિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 4 વર્ષથી વિવિધ પોલિસીના નામે 11 કરોડ પચાવી પાડનાર પિતા-પુત્રને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે અને વધુ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ સાયબર ક્રાઈમે હાથ ધરી છે.

4 વર્ષથી લોભામણી લાલચો અને સ્કીમ આપી 11 કરોડની છેતરપિંડી કરનાર પિતા-પુત્ર ઝબ્બે

author img

By

Published : Feb 6, 2020, 5:26 PM IST

અમદાવાદ : સાયબર ક્રાઈમમાં પ્રતાપરાય નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી હતી કે 2016માં તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેને HDFC લાઈફ ઇન્સ્યોરેન્સના અધિકારીની ઓળખ આપીને અલગ અલગ સ્કીમના નામે પોલિસીમાં રોકાણ કરતા 18થી 24 ટકા જેટલું વળતર મળશે તેવી લાલચ આપી હતી. જે બાદ અલગ અલગ સંસ્થાના લેટરો તેમજ ઓળખપત્રો બતાવ્યા હતા. અલગ અલગ કંપનીના લેટરપેડ અને સહી સિક્કાવાળા લેટર મોકલી 2016થી 2019સુધી 11,06,71,824 રૂપિયા ભરાવ્યાં હતા જે બાદ કોઈ વળતર અને મૂળ રકમ પરત કરી નહોતી.

4 વર્ષથી લોભામણી લાલચો અને સ્કીમ આપી 11 કરોડની છેતરપિંડી કરનાર પિતા-પુત્ર ઝબ્બે
આ મામલે સાયબર ક્રાઈમમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમે આરોપીના ફોન નંબરના આધારે લોકેશન તેમજ દિલ્હી ખાતેની બેંકમાં જમા થયેલા નાણાંના આધારે તપાસ કરીને સૌરભ ગિરી અને બ્રિજેશગીરીની ધરપકડ કરી હતી. બંને પકડાયેલ આરોપી પિતા-પુત્ર છે.આરોપી સૌરભની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે વર્ષ 2016માં નોઈડા ખાતે ફેક કોલ સેન્ટરમાં ટેલિકોલર કામ કરતો હતો જ્યાંથી બધાને પોલિસી આપવાને બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી. થોડા સમય બાદ કોલ સેન્ટર બંધ થઈ ગયું હતું. અગાઉ કોલ સેન્ટરમાં જે ડેટા હતો તેના આધારે આરોપી ફરિયાદીને સંપર્કમાં આવ્યો હતો.આરોપી સૌરભે ફરિયાદી જે વિશ્વાસમાં લઈને જૂન-16થી ડિસેમ્બર-19સુધીમાં પોતાના તથા પરિવારના સભ્યોને બેન્ક એકાઉન્ટમાં સાડા ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ જમા કરાવી હોવાનું જાણવા મળ્યું છે.આરોપીના પિતા બ્રિજેશ ગિરી ગુનાહિત પ્રવૃત્તિ અંગે જાણતા હોવા છતાં 10 લાખ જેટલી તેમાંથી લીધી હતી. આરોપી પાસેથી ત્રણ મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતાં.મુખ્ય આરોપી સૌરવ અગાઉ કોલ સેન્ટરમાં કામ કરતો હતો ત્યાં તેની સાથે કામ કરતા અન્ય 5 યુવકોએ પણ ફરિયાદી પાસેથી આ રીતે પૈસા મેળવેલા છે. અન્ય આરોપીની પણ આમ ભૂમિકા હોવાનું સામે આવતા પોલીસે અન્ય આરોપીની પણ શોધખોળ ચાલુ કરી છે.

Intro:અમદાવાદ

"લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખે ના મારે" આ કહેવતને સાબિત કરતા કરતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 4 વર્ષથી વિવિધ પોલિસીના નામે 11 કરોડ પચાવી પાડનાર પિતા-પુત્રને સાયબર ક્રાઈમેં ઝડપી પાડ્યા છે અને વધુ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ સાયબર ક્રાઈમેં હાથ ધરી છે..

Body:અમદાવાદ સાયબર ક્રાઈમમાં પ્રતાપરાય નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી હતી કે 2016માં તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેને HDFC લાઈફ ઇન્સ્યોરેન્સના અધિકારીની ઓળખ આપીને અલગ અલગ સ્કીમ.અમે પોલિસીમાં રોકાણ કરતા 18 થી 24 ટકા જેટલું વળતર મળશે તેવી લાલચ આપી હતી.જે બાદ અલગ અલગ સંસ્થાના લેટરો તેમજ ઓળખપત્રો બતાવ્યા હતા.અલગ અલગ કંપનીના લેટરપેડ અને સહી સિક્કાવાળા લેટર મોકલી 2016થી 2019સુધી 11,06,71,824રૂ. ભરાવ્યાં હતા જે બાદ કોઈ વળતર અને મૂળ રકમ પરત કરી નહોતી.

આ મામલે સાયબર ક્રાઈમમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.સાયબર ક્રાઈમેં આરોપીના ફોન નંબરના આધારે લોકેશન તેમજ દિલ્હી ખાયેની બેંક જમા થયેલા નાણાંના આધારે તપાસ કરીને સૌરભ ગિરી અને બ્રિજેશગીરીની ધરપકડ કરી હતી.બંને પકડાયેલ આરોપી પિતા-પુત્ર છે.

આરોપી સૌરભની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે વર્ષ 2016માં નોઈડા ખાતે ફેક કોલ સેન્ટરમાં ટેલિકોલર કામ કરતો હતો જ્યાંથી બધાને પોલિસી આપવાને બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી.થોડા સમય બાદ કોલ સેન્ટર બંધ થઈ ગયું હતું.અગાઉ કોલ સેન્ટરમાં જે ડેટા હતો તેના આધારે આરોપી ફરિયાદીને સંપર્કમાં આવ્યો હતો.

આરોપી સૌરભે ફરિયાદીજે વિશ્વાસમાં લઈને જૂન-16થી ડિસેમ્બર-19સુધીમાં પોતાના તથા પરિવારના સભ્યોને બેન્ક એકાઉન્ટમાં સાડા ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ જમા કરાવી હોવાનું જાણવા મળ્યું છે.આરોપીના પિતા બ્રિજેશ ગિરી ગુનાહિત પ્રવૃત્તિ અંગે જાણતા હોવા છતાં 10 લાખ જેટલી તેમાંથી લીધી હતી.આરોપી પાસેથી ત્રણ મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા.

મુખ્ય આરોપી સૌરવ અગાઉ કોલ સેન્ટરમાં કામ કરતો હતો ત્યાં તેની સાથે કામ કરતા અન્ય 5 યુવકોએ પણ ફરિયાદી પાસેથી આ રીતે પૈસા મેળવેલા છે.અન્ય આરોપીની પણ આમ ભૂમિકા હોવાનું સામે આવતા પોલીસે અન્ય આરોપીની પણ શોધખોળ ચાલુ કરી છે.

બાઇટ- ડૉ. રાજદીપસિંહ ઝાલા-ડીસીપી-સાયબર ક્રાઈમ

નોંધ-હિન્દી બાઇટ મોકલેલ છે તો નેશનલ ડેસ્કઃને અલ્વા વિનંતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.