ETV Bharat / sports

WATCH: મેચ બાદ રૂપેન્દ્રસ સિંહના ઘરમાં ઉત્સવનો માહૌલ - બ્રોન્ઝ મેડલ

ભારતીય હોકી ટીમના બ્રોન્ઝ મેડલ જીતવા બાદ રૂપિન્દ્ર સિંહમાં ઘરમાં ઉત્સવનો મહૌલ હતો. આ દરમિયાન ETV Bharat ના સંવાદદાતા ત્યા હાજર હતા. રૂપિન્દ્રના ઘરના ઉત્સવનો ભાગ ETV Bharat પણ બન્યું હતું અને તમામ પળને કેમેરામાં કેદ કર્યા હતા

hocky
WATCH: મેચ બાદ રૂપેન્દ્રસ સિંહના ઘરમાં ઉત્સવનો માહૌલ
author img

By

Published : Aug 5, 2021, 2:20 PM IST

ફરીદકોટ : ભારતીય ડ્રૈગ અને ઓલ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ટીમના સદસ્ય રૂપેન્દ્રર સિંહના ઘરમાં ઉત્સવનું વાતાવરણ છે. આ દરમિયાન ETV Bharat ના સંવાદદાતા ત્યા હાજર હતા. રૂપિન્દ્રના ઘરના ઉત્સવનો ભાગ ETV Bharat પણ બન્યું હતું અને તમામ પળને કેમેરામાં કેદ કર્યા હતા.

WATCH: મેચ બાદ રૂપેન્દ્રસ સિંહના ઘરમાં ઉત્સવનો માહૌલ

આજે (ગુરુવાર) સવારે ભારત અને જર્મની વચ્ચે બ્રોન્ઝ મેડલ મેળવવા માટે મેચ હતી જેમાં ભારતીય ખેલાડીઓએ 5-4થી મેચ પોતાને નામ કરી હતી અને 41 વર્ષ બાદ ઐતિહાસિક જીત મેળવી દેશને ગૌરવ આપાવ્યું હતું. આ કારણે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.