ETV Bharat / sports

Tokyo Olympics Day 13: 4 ઓગસ્ટનું શિડ્યૂલ, આ ખેલાડીઓ ઇતિહાસ રચવાના ઉંબરે - નિરજ ચોપરા

ટોક્યો ઓલિમ્પિકનો 12મો દિવસ ભારત માટે નિરાશાજનક રહ્યો. ભારતના સ્ટાર શોટ પુટ ખેલાડી તેજિંદરપાલ સિંહ તૂર ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગયા છે. અગાઉ હોકીમાં ભારતની પુરુષ ટીમ સેમિફાઇનલ મેચ હારી ગઇ હતી. ટીમ ઇન્ડિયા પાસે હજુ પણ મેડલ જીતવાની તક છે. તે હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે. આ સાથે જ સોનમ મલિક રેસલિંગમાં હારી ગઈ છે.

Tokyo Olympics Day 13: 4 ઓગસ્ટનું શિડ્યૂલ, આ ખેલાડીઓ ઇતિહાસ રચવાના ઉંબરે હશે

author img

By

Published : Aug 3, 2021, 8:01 PM IST

  • ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને અત્યાર સુધી બે મેડલ મળ્યા છે
  • બોક્સર લવલીના પાસે સેમીફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચવાની તક હશે
  • ત્રણ ભારતીય કુસ્તીબાજો કુસ્તીમાં પોતાની તાકાત બતાવશે

હૈદરાબાદ: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને અત્યાર સુધી બે મેડલ મળ્યા છે. આવી સ્થિતિમાં, હવે ભારતીય ખેલાડીઓ મેડલની સંખ્યા વધારવાના ઇરાદા સાથે 13માં દિવસે એટલે કે 4 ઓગસ્ટે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો- Tokyo Olympics 2020: 3 ઓગસ્ટે આ ખેલાડીઓ પર રહેશે ભારતની નજર

ભારતીય ખેલાડીઓ 13માં દિવસે પાંચ જુદી-જુદી રમતોમાં પોતાની દાવેદારી રજૂ કરશે

ઉલ્લેખનિય છે કે, ભારતીય ખેલાડીઓ 13માં દિવસે પાંચ જુદી-જુદી રમતોમાં પોતાની દાવેદારી રજૂ કરશે. એક તરફ, બોક્સર લવલીના પાસે સેમીફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચવાની તક હશે. આ સાથે જ ત્રણ ભારતીય કુસ્તીબાજો કુસ્તીમાં પોતાની તાકાત બતાવશે. તમામની નજર ભારતીય મહિલા હોકી પર પણ રહેશે, જે ફાઇનલમાં પ્રવેશવાના ઇરાદા સાથે આવશે.

4 ઓગસ્ટનું ટાઇમટેબલ આ પ્રમાણે છે

એથ્લેટિક્સ

  • પુરુષ જૈવલિન થ્રો ક્વોલિફિકેશન: ગ્રુપ એ- નીરજ ચોપડા- 5:35 AM
  • પુરુષ જૈવલિન થ્રો ક્વોલિફિકેશન: ગ્રુપ બી- શિવપાલ સિંહ -7:05 AM

બોક્સિંગ

  • મહિલા વેલ્ટરવેટ(69 કિગ્રા) સેમીફાઇનલ: લવલીના બોરગોહેન સામે બુસેનાજ સુરમેનેલી- 11:00 AM

ગોલ્ફ

  • મહિલા રાઉન્ડ 1: અદિતિ અશોક- 5:55 AM
  • મહિલા રાઉન્ડ 1: દીક્ષા ડાગર- 7:39 AM

રેસલિંગ

  • રવિ કુમાર દહિયા- પુરુષ 57 kg ફ્રીસ્ટાઇલ- 8.21 AM
  • અશુ મલિક- મહિલા 57 kg ફ્રીસ્ટાઇલ-8.28 AM
  • દીપક પૂનિયા- પુરુષ 86 57 kg ફ્રીસ્ટાઇલ- 8.49 AM

આ પણ વાંચો- Tokyo Olympics 2020: મહિલા ફ્રીસ્ટાઈલ કુશ્તીમાં સોનમ મલિક મોંગોલિયાની ખેલાડી સામે હારી

હોકી

  • મહિલા સેમિફાઇનલ: અર્જેટીના સામે ભારત- 3:30 PM

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.