ETV Bharat / sports

tokyo olympics 2020, day 13: દીપક પુનિયાએ સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો - રવિ દહિયા

ભારતીય કુસ્તીબાજ દીપક પુનિયા(Deepak punia)એ ચીનના લીએનને 6-3થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય કુસ્તીબાજ રવિ દહિયા(Ravi Dahiya)એ ક્વાર્ટર ફાઇનલમાં બલ્ગેરિયાના જ્યોર્જી વેલેન્ટિનોવ સામે 14-4થી વિજય નોંધાવ્યા બાદ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

deepak
tokyo olympics 2020, day 13: દીપક પુનિયાએ સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો
author img

By

Published : Aug 4, 2021, 10:55 AM IST

હૈદરાબાદ: ભારતીય કુસ્તીબાજ દીપક પુનિયાએ ચીનના લીએનને 6-3થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ ક્વાર્ટર ફાઈનલમાં બલ્ગેરિયાના જ્યોર્જી વેલેન્ટિનોવ સામે 14-4થી વિજય નોંધાવ્યા બાદ સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ, ભારતીય કુસ્તીબાજ રવિ દહિયા 57 કિલો વજન વર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા હતા, જેમાં તેમનો સામનો કોલંબિયાના એડ્યુઆર્ડો ટિગેરેરોસ સાથે થયો હતો. આ દરમિયાન રવિએ તેમને 13-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી.

અંશુ હારી ગયો

ભારતીય કુસ્તીબાજ અંશુ મલિક 57 કિલો વજન વર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા હતા, જેમાં તેનો સામનો બેલારુસની એરેના કુરાચકીના સાથે થયો હતો જ્યાં અંશુ 8-2થી હારી ગયો હતો.

2-2થી હાર

ગત રાત્રે, ભારતીય કુસ્તીબાજ સોનમ મલિક 62 કિલોગ્રામના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી જેમાં તેણીનો સામનો મંગોલિયાની ખુરેલખુ સાથે થયો હતો. આ દરમિયાન સોનમને 2-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.આ મેચમાં બંને ખેલાડીઓને 2-2 પોઈન્ટ મળ્યા હતા પરંતુ સોનમે આ પોઈન્ટ 1-1થી એકઠા કર્યા હતા જ્યારે ખુરેલખુએ એક સમયે 2 પોઈન્ટ લીધા હતા. જેના કારણે તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.