- પેરા એથ્લીટ પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો
- પ્રવીણે પુરુષોની હાઈ જંમ્પ T-44 કેટેગરીમાં 2.07 મીટર કૂદકો માર્યો
- ગ્રેટ બ્રિટનના બ્રૂમ-એડવર્ડ્સ જોનાથને ગોલ્ડ મેડલ મેળવ્યો
ટોક્યો: પેરા એથ્લીટ પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. નોઈડાના 18 વર્ષનો પ્રવીણ પુરુષોની હાઈ જંમ્પ T-44 કેટેગરીમાં 2.07 મીટર કૂદકો માર્યો અને બીજુ સ્થાન પ્રાપ્ત કર્યો હતું. ગ્રેટ બ્રિટનના બ્રૂમ-એડવર્ડ્સ જોનાથન (2.10 મીટર) એ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ પોલેન્ડના લેપિયાટો માસિજો (2.04 મીટર) એ જીત્યો હતો.
-
"Proud of Praveen Kumar for winning the Silver medal at the #Paralympics. This medal is the result of his hard work and unparalleled dedication. Congratulations to him. Best wishes for his future endeavours," tweets PM Narendra Modi pic.twitter.com/7reOApbo9N
— ANI (@ANI) September 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">"Proud of Praveen Kumar for winning the Silver medal at the #Paralympics. This medal is the result of his hard work and unparalleled dedication. Congratulations to him. Best wishes for his future endeavours," tweets PM Narendra Modi pic.twitter.com/7reOApbo9N
— ANI (@ANI) September 3, 2021"Proud of Praveen Kumar for winning the Silver medal at the #Paralympics. This medal is the result of his hard work and unparalleled dedication. Congratulations to him. Best wishes for his future endeavours," tweets PM Narendra Modi pic.twitter.com/7reOApbo9N
— ANI (@ANI) September 3, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવીણ કુમારને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું- પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવા માટે પ્રવીણ કુમાર પર ગર્વ છે. આ મેડલ તેમની મહેનત અને અપ્રતિમ સમર્પણનું પરિણામ છે. તેમને અભિનંદન. તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ.