ETV Bharat / sports

Tokyo Olympics Day 10: હોકી ટીમ ઈન્ડિયાએ 4 દાયકા બાદ ફરી રચ્યો ઈતિહાસ, સેમીફાઇનલમાં પહોંચી

ભારતીય પુરુષ હોકી ટીમે(Hockey team) રવિવારે ટોક્યો ઓલમ્પિક(Tokyo Olympics )માં ઇતિહાસ રચતા 41 વર્ષ બાદ ઓલમ્પિકમાં સેમિફાઇનમાં સ્થાન મેળવ્યું છે. ભારતે ક્વાર્ટર ફાઇનલની મેચમાં બ્રિટનને 3-1થી હરાવીને અંતિમ-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

હોકી ટીમ ઈન્ડિયાએ 4 દાયકા બાદ ફરી રચ્યો ઈતિહાસ

author img

By

Published : Aug 1, 2021, 7:55 PM IST

  • બોક્સિંગમાં પણ મેડલની પુષ્ટિ થઈ છે
  • મહિલા બોક્સર લવલીના બોરગોહેન સેમિફાઇનલમાં પહોંચી ગઇ છે
  • મેન્સ હોકીની ટીમે ઈતિહાસ રચ્યો છે

ટોકિયો: ઓલિમ્પિકનો આજે 10મો દિવસ છે. ભારતે આજે તેના ખાતામાં વધુ એક મેડલ ઉમેર્યો છે. સ્ટાર શટલર પીવી સિંધુ(Star Shutler PV sindhu )એ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે આ સિદ્ધિ ચીનના બિંગજિયાઓને હરાવીને મેળવી છે.

આ પણ વાંચો- Olympics માં માત્ર 0.02 ટકા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા: થોમસ બાક

ભારતના ખાતામાં હવે બે મેડલ થઇ ગયા છે

ભારતના ખાતામાં હવે બે મેડલ થઇ ગયા છે. બોક્સિંગ(Boxing)માં પણ મેડલની પુષ્ટિ થઈ છે. મહિલા બોક્સર લવલીના બોરગોહેન સેમિફાઇનલમાં પહોંચી ગઇ છે. મેન્સ હોકીની ટીમે(Hockey team) ઈતિહાસ રચ્યો છે. તે ગ્રેટ બ્રિટનને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી ગઇ છે. તે ચાર દાયકા બાદ ઓલિમ્પિક(Olympics )ની સેમિફાઇનલમાં પહોંચી છે.

ભારતીય હોકી ટીમ આ પહેલા 1980 ઓલિમ્પિકમાં સેમીફાઈનલ રમી હતી

ઉલ્લેખનીય કે, ભારતીય હોકી ટીમ(Hockey team) આ પહેલા 1980 ઓલિમ્પિક(Olympics )માં સેમીફાઈનલ રમી હતી અને આ વર્ષે ભારતે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. વર્ષ 1980 પછી, ભારતીય ટીમ 2021માં સેમિફાઇનલમાં પહોંચી છે અને મેડલથી માત્ર એક જીત દૂર છે. ભારતે ક્વાર્ટર ફાઇનલ મેચમાં બ્રિટનને 3-1થી હરાવીને અંતિમ -4 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

ભારતીય પુરુષ હોકી ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું

ભારતની જીતનો હીરો ગોલકીપર પી શ્રીજેશ, જેણે એક પછી એક પેનલ્ટી કોર્નર કરતા બ્રિટનને ગોલ કરતા રોક્યું. વિશ્વ રેન્કિંગમાં ત્રીજા નંબરે ચાલી રહેલી ભારતીય પુરુષ હોકી ટીમે (Hockey team)સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે. જો પૂલ તબક્કામાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ હટાવી દેવામાં આવે તો ભારતે અન્ય તમામ મેચ જીતીને ગ્રુપમાં બીજું સ્થાન સુનિશ્ચિત કર્યું છે.

ભારતીય ખેલાડીઓએ ત્રીજા ક્વાર્ટરમાં શાનદાર રમત રમી હતી

આજની મેચમાં ગુરજંત અને દિલપ્રીત સિંહે એક-એક ગોલ કરીને ભારતને હાફ ટાઈમ સુધી 2-0ની લીડ અપાવી હતી. આ પછી, ભારતીય ખેલાડીઓએ ત્રીજા ક્વાર્ટરમાં શાનદાર રમત રમી હતી. આ પછી, હાર્દિક સિંહે છેલ્લા ક્વાર્ટરમાં છેલ્લી ક્ષણોમાં ગોલ કરીને ભારતને 3-1ની વિજેતાની લીડ અપાવી હતી.

આ પણ વાંચો- Tokyo Olympics: ઓલિમ્પિકમાં બે વ્યક્તિગત મેડલ જીતનાર પીવી સિંધુ એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી બની, વડાપ્રધાન સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

વર્ષ 1980 સુધી તુતી ભારતીય હોકીની દુનિયામાં ઓળખાતી હતી

નોંધપાત્ર બાબત એ છે કે, ઓલિમ્પિક(Olympics )ના ઇતિહાસમાં ભારતીય હોકી ટીમ(Hockey team)નું નામ આજે પણ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. વર્ષ 1980 સુધી તુતી ભારતીય હોકીની દુનિયામાં ઓળખાતી હતી, પરંતુ 1980 પછી ભારતીય ટીમ ક્યારેય સેમીફાઇનલમાં પહોંચી શકી ન હતી. આવી સ્થિતિમાં, હવે 41 વર્ષ બાદ ભારતીય ટીમે ફરી એકવાર તેની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.