ETV Bharat / sports

US Open 2020: મેન્સ સિંગલમાં ભારતની સફર પૂર્ણ, બર્થડેના દિવસે થીમે નાગલને હરાવ્યો - સુમિત નાગલ

સુમિત નાગલની સફર યૂએસ ઓપન 2020માં પૂર્ણ થઇ છે. તેમની બીજી રમતમાં ડોમેનિક થીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

US Open 2020
US Open 2020
author img

By

Published : Sep 4, 2020, 1:51 PM IST

ન્યૂ યોર્કઃ યૂએસ ઓપનના મેન્સ સિંગ્લ્સમાં બીજા મૅચમાં ભારતની સફર પૂર્ણ થઇ છે. બીજા મૅચમાં પહોંચેલા ભારતના યુવા ખેલાડી સુમિત નાગલની સફર બીજી વૉરિયર્તા પ્રાપ્ત ઓસ્ટ્રેલિયા ડોમિનિકની થીમે ખતમ કરી છે. ગુરૂવારે રમાયેલા યૂએસ ઓપનની બીજી મૅચમાં ઓસ્ટ્રિલિયાઇ ખેલાડી થીમે ભારતીય ખેલાડી નાગલને 6-3, 6-3, 6-2 ની સાથે હરાવીને પોતાનો 27મો જન્મદિવસ ઉજવ્યો હતો.

બર્થડે બોય ડોમિનિકે નાગલ સામે 6-3, 6-3, 6-2 ની સાથે જીતીને યૂએસ ઓપનમાં મેન્સ સિંગ્લ્સના ત્રીજી મૅચમાં જગ્યા બનાવી છે. તમને જણાવીએ તો સુમિત નાગલે થીમને પહેલા સેટમાં ચેતવણી આપી હતી, પરંતુ થીમના અનુભવો આગળ નાગલ ટકી શક્યા નહીં. મૅચ જીત્યા બાદ ડોમિનિકે કહ્યું કે જન્મદિવસના દિવસે મૅચ જીતવાથી સારું મારા માટે કંઇ હોય શકે નહીં.

મંગળવારે ભારતના યુવા પુરુષ એકલ ખેલાડી સુમિત નાગલે શાનદાર જીત મેળવી હતી અને પોતાના કરિયરમાં પહેલીવાર કોઇ ગ્રેન્ડસ્લેમના બીજી મૅચમાં જગ્યા બનાવી હતી. આ સાથે જ સુમિત નાગલ સાત વર્ષ બાદ કોઇ પણ ગ્રેન્ડ સ્લેમમાં સિંગ્લ્સ મૅચ જીતનારા પહેલા ભારતીય બન્યા હતા.

યૂએસ ઓપનના પહેલા મૅચમાં સુમિતે અમેરિકાના બ્રેંડલી ક્લેનને હરાવ્યા હતા. સુમિતે પોતાના પ્રતિદ્વંદિ બેંડલી સામેની પહેલી મૅચ 6-1, 6-3, 3-6, 6-1 થી જીતી હતી. તેમણે શરૂઆતી બંને સેટ પોતાના નામે કર્યા હતા, પરંતુ ત્રીજા સેટમાં બ્રેંડલીએ 6-3 થી વાપસી કરી, ફરીથી ચોથા સેટમાં સુમિતે કોઇ ભુલ ન કરી અને 6-1 થી સેટ જીતીને આગળના મૅચમાં જગ્યા બનાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.