પાકિસ્તાનના સર્વશ્રેષ્ઠ ખેલાડીમાંથી એક એસામે ઈન્સ્ટ્રગ્રામ દ્વારા આ નિર્ણયની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, જો મુકાબલાનું આયોજન ઈસ્લામાબાદમાં કરવામાં નહીં આવે તો તે આ મેચ રમશે નહી. તેમની આ પોસ્ટથી સંકેત મળે છે કે, (ITF) સ્થાન પર મુકાબલાને સ્થાનાતંરિત કરવા વિરુદ્ધ પાકિસ્તાન ટેનિસ મહાસંધની અપીલને બરતરફ કરી છે.
આ પોસ્ટમાં PTF અધ્યક્ષ સલીમ સૈફુલ્લાહને જાણકારી આપતા એસામે ભારત અને (ITF)ની અલોચના કરી છે.એસામે લખ્યું કે, અખિલ ભારતીય ટેનિસ સંધ અને (ITF) બંનેને પાકિસ્તાનના વિરિદ્ધ વલણ નિંદનીય છે. પાકિસ્તાનમાં ભારતીય ટેનિસ ટીમને કોઈ ખતરો નથી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેમણે કહ્યું જો (ITF) આ નિર્ણયને સાચો ન ઠેરાવી શકે તો આ અન્યાયપૂર્ણ, અનુચિત અને ભેદભાવના નિર્ણય વિરોધમાં અવાજ ઉઠાવવા માંગુ છું. અને જો આ મુકાબલોનું આયોજન પાકિસ્તાનથી દુર કરવામાં આવ્યું તો હું આ મુકાબલાનો હિસ્સો બનીશ નહી.
તેમણે કહ્યુ કે, (PTF)ના અધ્યક્ષ અને પાકિસ્તાનના લોકોને આગ્રહ છે કે, તે મારા સમશે.