ETV Bharat / sports

દુતીએ ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી, કહ્યું- ટોક્યો ઓલમ્પિકની તૈયારી માટેે કાર વેંચી - ટોક્યો ઓલમ્પિક

ભારતની સ્ટાર મહિલા ઘાવક દુતી ચંદે આગળના વર્ષ યોજાયેલા ટોક્યો ઓલમ્પિકની તૈયારી માટે તેમની કાર વેચી નાખી હતી અને તેમણે જણાવ્યું કે, તેમને તે પ્રશિક્ષણ અને પૈસા સાથે કંઇ જ લેવા દેવા નથી.

દુતીએ ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી કે, તે આવતા વર્ષે ટોક્યો ઓલમ્પિકની તૌયારી માટેે તેમની કાર વેચી દીધી..

author img

By

Published : Jul 16, 2020, 3:32 PM IST

ભુવનેશ્વરઃ દુતી ચંદે કહ્યુ કે, તેમને તેમની સેડાના કાર એટલા માટે વહેંચી કે, કલિંગ ઇસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી અને ઓડિશા સરકાર પર બોજ મુકવામાં ન આવે.

દુતીએ હાલમાં તેમના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી કે, તે આવતા વર્ષે ટોક્યો ઓલમ્પિકની તૌયારી માટેે તેમની કાર વેચી રહી છે. તેમને તે પોસ્ટ હટાવી દીધી છે, પરંતુ ત્યા સુધી તો તે પોસ્ટ હેડલાઇન બની ગઇ હતી.

તેમણે કહ્યું કે, ઓડિશા સરકાર અને મારી KIIT યુનિવર્સિટીએ હંમેશા મને મદદ કરી છે. આ હકીકતને ઇન્કાર ન કરી શકાય, મારી તાલીમ ખુબ હાડ છે. ખાસ કરીને તે 2021ની ઓલિમ્પિક માટે. હું હમેશા માટે આ ઇચ્છતી હતી કે, પૈસા મારી તાલીમ માટે ડાયર્વટ કરવામાં આવી રહ્યાં છે..

હું તેની અંગત પરિસ્થિતિ વિશે જાણતો નથી…

પૂર્વ ટેનિસ ખેલાડી સોમદેવ દેવબર્મનને તેમના ટ્વીટર પર દુતીની કાર વેચવાની એક સ્ટોરી શેર કરી હતી અને તેમાં તેમણે લખ્યું હતું કે, જ્યારે અમારા ખેલાડી જીતે છે. ત્યારે તે સિસ્ટમ વગર જ જીતે છે. તેમનું કોઇ જ કારણ નથી હોતુ..

તેમના જવાબમાં સોમદેવે જણાવ્યું કે, આ વખતે હું નહી બોલી શકું. તેમને તેમના પૈસા અને અને અન્ય ફંડ કંયા ખતમ કર્યુ, હું તેમની આ નીજી પરિસ્થીતી વીશે નથી જાણતો, હું અહિંયા એક મોટો મુદો ઉઠાવવા માગતો હતો. મોટા ભાગના ખેલાડીઓ કોઇ જ સિસ્ટમ વગર જ સફળતા મેળવી લે છે. અને હું હાલ માં પણ ત્યાને ત્યાં જ છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.