ETV Bharat / sports

#Wimbledon : જોકોવિચે ગ્રાન્ડસ્લેમ ટેનિસ ફાઈનલમાં કર્યો પ્રવેશ

લંડન : વિમ્બલ્ડન વિજેતા અને વર્લ્ડ નંબર-1 પુરુષ ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચે વર્ષનો ત્રીજો ગ્રાન્ડ સ્લૈમ વિમ્બલ્ડન ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

: જોકોવિચે ગ્રાન્ડસ્લેમ ટેનિસ ફાઈનલમાં કર્યો પ્રવેશ
author img

By

Published : Jul 13, 2019, 6:24 AM IST

જોકોવિચે સ્પેનના રોબર્ટો બૉતિસ્તા એગુટને માત આપી છઠ્ઠી વખત ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ફાઈનલમાં જોકોવિચનો સામનો સ્પેનના ખેલાડી રાફેલ નડાલ અને સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરર વચ્ચે રમાનાર બીજી સેમીફાઈનલના વિજેતા સામે થશે.

જૂઓ વીડિયો

જોકોવિચે સેન્ટર કોર્ટ પર રમાયેલા પ્રથમ સેમિફાઇનલમાં સ્પેનિશ ખેલાડીને 2 કલાક 48 મિનીટ સુધી રમાયેલા મેચમાં 6-2, 4-6, 6-3,6-2થી માત આપી હતી. આ પહેલા જોકોવિચે 2011, 2014, 2015 અને 2018માં ફાઈનલ રમ્યો છે. જેમાં માત્ર એકવખત 2013માં જ હાર મળી હતી. જોકોવિચ રવિવારે પોતાની કારકિર્દીમાં ૨૫મી ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં રમશે.

Intro:Body:

લંડન : વિમ્બલ્ડન વિજેતા અને વર્લ્ડ નંબર-1 પુરુષ ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચે વર્ષનો ત્રીજો ગ્રાન્ડ સ્લૈમ વિમ્બલ્ડન ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

જોકોવિચે સ્પેનના રોબર્ટો બૉતિસ્તા એગુટને માત આપી છઠ્ઠી વખત ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ફાઈનલમાં જોકોવિચનો સામનો સ્પેનના ખેલાડી રાફેલ નડાલ અને સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરર વચ્ચે રમાનાર બીજી સેમીફાઈનલના વિજેતા સામે થશે. 

જોકોવિચે સેન્ટર કોર્ટ પર રમાયેલા પ્રથમ સેમિફાઇનલમાં સ્પેનિશ ખેલાડીને  2 કલાક 48 મિનીટ સુધી રમાયેલા મેચમાં 6-2, 4-6, 6-3,6-2થી માત આપી હતી. આ પહેલા જોકોવિચે 

2011, 2014, 2015 અને 2018માં ફાઈનલ રમ્યો છે. જેમાં માત્ર એકવખત 2013માં જ હાર મળી હતી. જોકોવિચ રવિવારે પોતાની કારકિર્દીમાં ૨૫મી ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં રમશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.