ETV Bharat / sports

ફ્રેંચ ઓપનઃ નડાલ સામે ફેડરરની હાર, જુઓ વીડિયો - sportsnews

પેરિસઃ ફ્રેન્ચ ઓપનમાં રોજર ફેડરર અને રાફેલ નડાલ વચ્ચે રમાયેલી સેમીફાઇનલમાં નડાલે જીત મેળવી હતી. વલ્ડૅ નંબર-2 નડાલે વલ્ડૅ નંબર-3 ફેડરરને સેટમાં 6-3, 6-4 અને 6-2થી માત આપી હતી. આ મેચ 2 કલાક 25 મિનીટ સુધી ચાલી હતી. નડાલે 12મો ફ્રેચ ઓપન ખિતાબ જીતવા માટે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલમાં તેનો મુકાબલો વલ્ડૅ નંબર-1 સર્બિયાના નોવાક યોકોવિચ અને ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ વચ્ચે રમાનારી બીજી સેમીફાઇનલના વિજેતા સામે થશે.

ફ્રેંચ ઓપન : નડાલ સામે ફેડરરની હાર જુઓ વીડિયો...
author img

By

Published : Jun 7, 2019, 11:40 PM IST

નડાલની ફેડરર સામે આ 24મી જીત હતી. જ્યારે ફેડરરે નડાલ સામે માત્ર 15 જીત જ મેળવી છે. ક્લે કોર્ટ પર ફેડરરે નડાલ સામે માત્ર 2 વખત જીત મેળવી છે. જ્યારે 14 વખત નડાલે બાજી મારી છે.

ફ્રેંચ ઓપન : નડાલ સામે ફેડરરની હાર જુઓ વીડિયો...

બીજી વખત નડાલ અને ફેડરર ફ્રેંચ ઓપન સેમીફાઈનલમાં ટકરાયા હતા. આ પહેલા 2005માં બંને ફ્રેંચ ઓપનના સેમીફાઈનલમાં આમને-સામને હતા. 2006, 2007, 2008, 2011માં આ બંને ફેચ ઓપનની ફાઈનલમાં આમને-સામને રહ્યા હતા. હંમેશા નડાલે બાજી મારી છે. ફેડરરના ખાતામાં માત્ર એક ફેંચ ઓપનો ખિતાબ છે. જે તેમણે 2009માં જીત્યો હતો.

નડાલ
નડાલ

ફેડરર 18મા ગ્રાન્ડ સ્લેમ ખિતાબ તરફ આગળ વધ્યો છે. જ્યારે 20 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા ફેડરરની આ ટૂર્નામેન્ટમાં સફળ સમાપ્તી થઈ છે. 26મી વખત નડાલ ગ્રાન્ડ સ્લેમના ફાઈનલમાં પહોંચ્યો છે.

Intro:Body:

फ्रेंच ओपन : लाल बजरी पर नडाल से फिर हारे फेडरर, देखिए VIDEO

पेरिस : मौजूदा विजेता वर्ल्ड नंबर-2 नडाल ने वर्ल्ड नंबर-3 फेडरर को सीधे सेटों में 6-3, 6-4, 6-2 से मात दी. ये मैच दो घंटे 25 मिनट तक चला.

इसी के साथ नडाल ने अपना 12वां फ्रेंच ओपन खिताब जीतने के लिए फाइनल में कदम रख लिया है. जहां उनका सामना वर्ल्ड नंबर-1 सर्बिया के नोवाक जोकोविच और आस्ट्रिया के डोमिनिक थीम के बीच होने वाले दूसरे सेमीफाइनल मैच के विजेता से होगा.

14 बार नडाल ने मारी बाजी

नडाल की फेडरर पर ये 24वीं जीत है. फेडरर, नडाल पर सिर्फ 15 जीत ही दर्ज कर पाए हैं और इनमें से अधिकतर हर्ड या ग्रास कोर्ट पर आई हैं. क्ले कोर्ट पर फेडरर सिर्फ दो बार ही नडाल से जीत पाए हैं जबकि 14 बार नडाल ने बाजी मारी है.

ये दूसरी बार था, जब नडाल और फेडरर फ्रेंच ओपन के सेमीफाइनल में भिड़ रहे थे. इससे पहले 2005 में दोनों फ्रेंच ओपन के सेमीफाइनल में भिड़ चुके थे. फ्रेंच ओपन में ये दोनों अधिकतर फाइनल में ही भिड़े हैं. 2006, 2007, 2008, 2011 में ये दोनों प्रेंच ओपन के फाइनल में एक दूसरे के सामने हो चुके हैं और हमेशा नडाल ने बाजी मारी है. फेडरर के खाते में सिर्फ एक फ्रेंच ओपन का खिताब है जो उन्होंने 2009 में जीता था.

फेडरर ने इसी के साथ अपने 18वें ग्रैंड स्लैम खिताब की ओर कदम बढ़ा लिए हैं जबकि 20 बार के ग्रैंड स्लैम विजेता फेडरर का इस टूर्नामेंट में सफर यहीं समाप्त हो गया है. नडाल 26वीं बार ग्रैंड स्लैम के फाइनल में पहुंचे हैं.

ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ

ફ્રેંચ ઓપન : નડાલ સામે હાર્યો ફેડરર જુઓ વીડિયો..,  

પેરિસ : ફ્રેન્ચ ઓપનમાં રોજર ફેડરર અને રાફેલ નડાલ વચ્ચે રમાયેલી સેમીફાઇનલમાં નડાલે જીત મેળવી હતી. વલ્ડૅ નંબર-2 નડાલે વલ્ડૅ નંબર-3 ફેડરરે સેટમાં 6-3 6-4 6-2થી માત આપી હતી. આ મેચ 2 કલાક 25 મિનીટ સુધી ચાલ્યો હતો.નડાલે 12મો ફ્રેચ ઓપન ખિતાબ જીતવા માટે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.ફાઇનલમાં તેનો મુકાબલો વલ્ડૅ નંબર-1 સર્બિયાના નોવાક જોકોવિચ અને ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ વચ્ચે રમાનારી બીજી સેમીફાઇનલના વિજેતા સામે થશે.

14મી વખત નડાલે મારી બાજી

નડાલની ફેડરર સામે 24મી જીત છે. ફેડરર નડાલ સામે માત્ર 15 જીત મેળવી છે. ક્લે કોર્ટ પર ફેડરર નડાલ સામે માત્ર 2 વખત જીત મેળવી છે. જ્યારે 14 વખત નડાલે બાજી મારી છે.

બીજી વખત નડાલ અને ફેડરર ફ્રેંચ ઓપન સેમીફાઈનલમાં ટકરાયાહતા. આ પહેલા 2005માં બન્ને ફ્રેંચ ઓપનના સેમીફાઈનલમાં આમને-સામને હતા. 2006, 2007, 2008, 2011માં આ બન્ને ફેચ ઓપનની ફાઈનલમાં આમને-સામને રહ્યા હતા.હમેશા નડાલે બાજી મારી છે. ફેડરરના ખાતામાં માત્ર એક ફેંચ ઓપનો ખિતાબ છે. જે તેમણે 2009માં જીત્યો હતો.

ફેડરરે 18મા ગ્રાન્ડ સ્લૈમ ખિતાબ તરફ આગળ વધ્યો છે. જ્યારે 20 વખતના ગ્રાન્ડ સ્લૈમ વિજેતા ફેડરરની આ ટુર્નામેન્ટમાં સફળ સમાપ્ત થઈ છે. 26મી વખત નડાલ ગ્રાન્ડ સ્લેમના ફાઈનલમાં પહોચ્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.