37 વર્ષીય ફેડરરની કોશિશ 33 વર્ષીય નડાલને 12મી વખત ફ્રેંચ ઓપન ખીતાબ જીતવાથી રોકવાની હશે. જો આ ટુર્નામેન્ટમાં રાફેલ નડાલ જીત મેળવે તો તે એક ગ્રાન્ડ સ્લૈમ સૌથી વધુ વખત જીતવાનો ઓસ્ટ્રેલિયાની માર્ગેટ કોર્ટનો રેકોર્ડ તોડશે. મહિલા ખેલાડી કોર્ટે 1960થી 1973 વચ્ચે 11 વખત ઓસ્ટ્રેલિયન ખિતાબ જીત્યા છે.
ફેડરર પણ નડાલ સાથે મુકાબલો કરવામાં ઉત્સુક છે. ફેડરરે કહ્યું કે, હવે મારો મેચ રાફેલ સાથે છે અને હું ખુબ જ ઉત્સાહિત છું. કેરિયરમાં 20 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતેલ ફેડરર મેજર ટૂર્નામેન્ટના સેમીફાઈનલમાં પહોંચનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. આ રેકોર્ડ અમેરિકાના જીમી કોનર્સના નામે હતો. તેમણે 1991 US ઓપનમાં ભાગ લીધો હતો.
નડાલે આ મુકાબલાને લઈ કહ્યું કે, મેં મારી કેરિયરમાં સૌથી વધુ સમય એક-બીજા સાથે કોર્ટ પર મુકાબલો કર્યો છે. આ વધુ એક તક છે, જેના માટે હું ખુબ ખુશ છું. તેમજ આ એક વિશેષ ક્ષણ હશે. જેના માટે હું તૈયાર રહેવાની કોંશિશ કરીશ.
Intro:Body:
फ्रेंच ओपन : सेमीफाइनल में भिड़ेंगे फेडरर-नडाल
टेनिस के महान खिलाड़ी स्पेन के राफेल नडाल और स्विट्जरलैंड के रोजर फेडरर साल के दूसरे ग्रैंड स्लैम फ्रेंच ओपन के फाइनल में भिड़ेंगे.
पेरिस: नडाल ने क्वार्टर फाइनल मैच में जापान के केई निशिकोरी को 6-1, 6-1, 6-3 से मात दी जबकि फेडरर ने हमवतन स्टान वावारिंका को चार सेट तक चले एक कड़े मुकाबले में 7-6 (7-4), 4-6, 7-6 (7-5), 6-4 से हराया.
मीडिया रिपोर्ट के अनुसार, 37 वर्षीय फेडरर की कोशिश होगी कि वह 33 वर्षीय नडाल को 12वीं बार फ्रेंच ओपन का खिताब जीतने से रोकना चाहेंगे.
राफेल नडालराफेल नडालनडाल अगर यह टूर्नामेंट जीत जाते हैं तो वह एक ग्रैंड स्लैम को सबसे अधिक बार जीतने के ऑस्ट्रेलिया की मार्गरेट कोर्ट के रिकॉर्ड को तोड़ देंगे. महिला खिलाड़ी कोर्ट ने 1960 से 1973 के बीच 11 बार ऑस्ट्रेलियन ओपन का खिताब जीता.
दूसरी ओर फेडरर भी नडाल का मुकाबला करने के लिए उत्सुक हैं. फेडरर ने कहा, "अब मेरा मैच राफा से है और मैं बहुत उत्साहित हूं."अपने करियर में 20 ग्रैंड स्लैम खिताब जीत चुके फेडरर किसी मेजर टूर्नामेंट के सेमीफाइनल में पहुंचने वाले सबसे अधिक उम्र के खिलाड़ी हैं. यह रिकॉर्ड अमेरिका के जिमी कोनर्स के नाम था, उन्होंने 1991 यूएस ओपन में भाग लिया था.
नडाल ने इस मुकाबले को लेकर कहा, "जाहिर तौर पर सेमीफाइनल में रोजर का होना एक अलग चीज है. मने अपने करियर के सबसे अहम पल एक-दूसरे के साथ कोर्ट पर मुकाबला करते हुए साझा किए हैं. यह एक और एपिसोड होगा और मैं उसके लिए खुश एवं उत्सुक हूं. यह एक विशेष क्षण होगा और उसके लिए तैयार रहने की कोशिश करुं गा."
नडाल और फेडरर के क्वार्टर फाइनल मैचों में बारिश ने बाधा भी डाली, लेकिन नतीजा दोनों खिलाड़ियों के पक्ष में रहा.
નડાલ અને ફેડરરની ક્વાર્ટર ફાઇનલ્સને પણ વરસાદ દ્વારા બાકાત રાખવામાં આવી હતી, પરંતુ પરિણામ બંને ખેલાડીઓની તરફેણમાં રહ્યો હતો.
ફ્રેંચ ઓપન : સેમીફાઈનલમાં ટક્કરાશે ફેડરર-નડાલસ્પોર્ટસ ડેસ્ક : ટેનિસના મહાન ખેલાડી સ્પેનના રાફેલ નડાલ અને સ્વિઝરલેન્ડનો રોજર ફેડરર વર્ષના બીજા ગ્રાન્ડ સ્લૈમ ફ્રેંચ ઓપન ફાઈનલમાં ટક્કરાશે.નડાલએ ક્વાટર ફાઈનલ મેચમાં જાપાનના નિશિકોરીને 6-1, 6-1,6-3થી હાર આપી હતી. જ્યારે ફેડરરે હમવતન સ્ટાન વાવારિંકા સામના મુકાબલામાં 7-6 (7-4), 4-6, 7-6 (7-5), 6-4થી હાર આપી હતી.
37 વર્ષીય ફેડરરની કોશિશ 33 વર્ષીય નડાલને 12મી વખત ફ્રેંચ ઓપન ખીતાબ જીતવાથી રોકવાની હશે.જો આ ટુર્નામેન્ટમાં રાફેલ નડાલ જીત મેળવે તો તે એક ગ્રાન્ડ સ્લૈમ સૌથી વધુ વખત જીતવાનો ઓસ્ટ્રેલિયાની માર્ગેટ કોર્ટનો રેકોર્ડ તોડશે. મહિલા ખેલાડી કોર્ટે 1960થી 1973 વચ્ચે 11 વખત ઓસ્ટ્રેલિયન ખિતાબ જીત્યા છે.
ફેડરર પણ નડાલ સાથે મુકાબલો કરવામાં ઉત્સુક છે. ફેડરરે કહ્યુ કે, હવે મારો મેચ રાફેલ સાથે છે. અને હું ખુબ જ ઉત્સાહિત છુ. કેરિયરમાં 20 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતેલ ફેડરર મેજર ટૂર્નામેન્ટના સેમીફાઈનલમાં પહોચનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. આ રેકોર્ડ અમેરિકાના જીમી કોનર્સના નામે હતો. તેમણે 1991 US ઓપનમાં ભાગ લીધો હતો.
નડાલે આ મુકાબલાને લઈ કહ્યુ કે, મે મારી કેરિયરમાં સૌથી વધુ સમય એક-બીજા સાથે કોર્ટ પર મુકાબલો કર્યો છે. આ વધુ એક તક છે જેના માટે હું ખુબ ખુશ છુ. તેમજ આ એક વિશેષ ક્ષણ હશે જેના માટે હું તૈયાર રહેવાની કોંશિશ કરીશ.
Conclusion: