ETV Bharat / sports

OPEN 13: મેદવેદેવે હોર્બર્ટને હરાવીને જીત્યો કારકિર્દીનો 10મો ખિતાબ, બન્યા વિશ્વના નંબર -2 ખેલાડી - ડેનિલ મેડવેદેવ

મેદવેદેવે 6-4, 6-7 (4), 6-4થી જીત મેળવી અને આ તેની કારકિર્દીનું 10 મું ટાઇટલ હતું.

DANIIL MEDVEDEV
DANIIL MEDVEDEV
author img

By

Published : Mar 15, 2021, 10:23 AM IST

Updated : Mar 15, 2021, 10:32 AM IST

  • મેદવેદેવે હોર્બર્ટને હરાવીને જીત્યો કારકિર્દીનો 10મો ખિતાબ
  • આ ખિતાબ સાથે બની ગયા વિશ્વના નંબર -2 ખેલાડી
  • મેડવેદેવ મેથ્યુ એબ્ડેનની ઈજાને કારણે સરળતાથી ફાઈનલમાં પહોંચ્યા હતા

માર્સેલી: ટોચની ક્રમાંકિત ડેનિલ મેડવેદેવે તેની કારકિર્દીના 10 મા ખિતાબના 'ઓપન 13' ની ફાઇનલમાં પીઅર-હ્યુજીસ હોર્બર્ટને હરાવીને આ ખિતાબ જીત્યો છે. મેચ ત્રણ સેટમાં સમાપ્ત થઈ હતી. મેદવેદેવે 6-4, 6-7 (4), 6-4થી જીત હાંસલ કરી હતી અને આ તેની કારકિર્દીનું 10 મું ટાઇટલ હતું. આ ઉપરાંત આ જીત બાદ તે વિશ્વના નંબર -2 ખેલાડી પણ બની ગયા છે.

આ પણ વાંચો: કતાર ઓપનઃ સાનિયા-એંડરેજાની જોડી સેમિફાઈનલમાં પહોંચી

મેડવેદેવ મેથ્યુ એબ્ડેનની ઈજાને કારણે સરળતાથી ફાઈનલમાં પહોંચ્યા હતા

ગ્રાન્ડ સ્લેમ ટાઇટલનો બે વખતનો વિજેતા મેડવેદેવ સેમિફાઇનલમાં ક્વોલિફાયર ખેલાડી મેથ્યુ એબ્ડેનની ઈજાને કારણે સરળતાથી ફાઈનલમાં પહોંચ્યા હતા. જ્યારે અબ્ડેને મેચમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો ત્યારે મેદવેદેવ 6-4, 3-0થી આગળ ચાલી રહ્યો હતો.

આ પણ વાંચો: આજના દિવસે 2019માં નોવાક જોકોવિચ અને રોજર ફેડરર વચ્ચે વિંબલડન ફાઇનલ રમાઈ હતી

Last Updated : Mar 15, 2021, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.