ETV Bharat / sports

એસ્લે બાર્ટીએ રોજર ફેડરરના વૉલી ચેલેન્જનો કર્યો સ્વીકાર - વોલી ચેલેન્જનો કર્યો સ્વીકાર

બાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘બ્રિક વાલ, ગોલ્ફ બોલ, તકનીકી બેટ અને ફોરહૈજ વાલી. સર ડોનાલ્ડથી પ્રેરિત. દરેકને ઇસ્ટરની શુભકામના. ઘરમાં જ રહો.’

એસ્લે બાર્ટીએ રોજર ફેડરરના વોલી ચેલેન્જનો કર્યો સ્વીકાર

author img

By

Published : Apr 12, 2020, 12:28 PM IST

સિડનીઃ દૂનિયાની નંબર 1 મહિલા ટેનિસ ખેલાડી ઓસ્ટ્રેલિયાની એસ્લે બાર્ટીએ રોજર ફેડરરના વોલી ચેલેન્જને ફૉરહૈડથી પૂર્ણ કરવાની કોશિશ કરી છે. મહત્વની વાત તો એ છે કે તેને આ ચેલેન્જ ક્રિકેટના બેટથી પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે.

એસ્લે બાર્ટીએ રોજર ફેડરરના વોલી ચેલેન્જનો કર્યો સ્વીકાર
એસ્લે બાર્ટીએ રોજર ફેડરરના વોલી ચેલેન્જનો કર્યો સ્વીકાર

આ પહેલા સ્વિટ્જરલૈંડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેજરરને ફેન્સને વોલી ચેલેન્જ આપ્યો હતો.

કોરોના વાઇરસના કારણે દરેક રમત હાલ બંધ છે અને પૂરી દૂનિયા લોકડાઉનની સ્થિતિનો સામનો કરી રહી છે. ત્યારે દરેક ખેલાડીઓ પોતાના ઘરમાં સમય વિતાવી રહ્યા છે.

બાર્ટી ક્રિકેટ પણ રમેલી છે. 2014માં તે ટેનિસથી અલગ થઇ હતી અને એક વર્ષ માટે મહિલા બિગ બૈશ લીગ(BBL) ટીમમાં બ્રિસ્બેન હીટ સાથે જોડાઇ હતી.

જ્યારે ત્યાર બાદ 2016માં ટેનિસમા પરત ફરી હતી અને 2019માં તેને ફ્રેંચ ઓપન પણ જીતી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.