ETV Bharat / sports

CWGમાં ગુજરાતી વિજેતાઓનું સરકારે કર્યું સન્માન પ્રેરણારૂપી સંદેશો આપ્યો - ટેબલ ટેનિસની પ્રેક્ટિસ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ ગેઈમ્સમાં વિજેતા બનેલા ગુજરાતના પ્રતિભાવાન ખેલાડીઓનું આજે ખેલ પ્રતિભા પુરસ્કારથી સન્માન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન અને રમત ગમત રાજ્ય પ્રધાને વિજેતા ખેલાડીઓને ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. Winner of the Commonwealth Games Sports Talent Award

કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી વિજેતાઓનું સરકારે કર્યું સન્માન સામાજિક જીવન છોડી રમત પ્રત્યે રાખ્યું એક માત્ર ધ્યેય

author img

By

Published : Aug 17, 2022, 5:04 PM IST

Updated : Aug 17, 2022, 6:25 PM IST

ગાંધીનગર થોડા સમય પહેલા યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. અનેક રમતવીરોએ Winner of the Commonwealth Games ગોલ્ડ મેડલ લોન્સ મેડલ અને સિલ્વર મેડલ જીતીને દેશમાં પરત ફર્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના પાંચ રમતવીરોએ ગોલ્ડ મેડલ જીત્યો છે. તે બદલ આજે ગુજરાત સરકારે આ પાંચ રમતવીરોને ગાંધીનગર બોલાવીને તેમનું સન્માન Sports Talent Award કર્યું હતું. જ્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ભાવિકા પટેલને ગોલ્ડ મેડલ પહેરાવીને વિશિષ્ટ સન્માન કરાવ્યું હતું.

આ પણ વાંચો કોમનવેલ્થમાં ગુજરાતનો ડંકો વગાડી ખેલાડી એરપોર્ટ પહોંચ્યા, કરાયું ભવ્ય સ્વાગત

80 લાખ રૂપિયાના પુરસ્કાર આપ્યા રાજ્ય સરકાર દ્વારા આજે સમગ્ર વિશ્વમાં ભારત અને ગુજરાતનો ગૌરવ વધારનાર ખેલાડીઓને કુલ 80 લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર Sports Talent Award અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ વિજેતા Gold medalist in table tennis હરમીત દેસાઈને 35 લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાયો હતો. જ્યારે પેરા ટેબલ ટેનિસમાં સિંગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર ભાવિના પટેલને 25 લાખ રૂપિયા, લોન્ચ મેડલ પ્રાપ્ત કરનાર દિવ્યાંગ ખેલાડી સોનલ પટેલને 10 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતની બે પ્રતિભાવંત મહિલા ક્રિકેટર યાસ્તીકા ભાટિયા અને રાધા યાદવને પાંચ પાંચ લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર આપવામાં આવ્યા.

પરિવારનો ખૂબ સપોર્ટ રહ્યો પુરસ્કારના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ETV Bharat સાથે મહિલા ક્રિકેટર રાધા યાદવ એ ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે મને પહેલેથી જ સ્પોર્ટ્સમાં ખૂબ જ અદ્રશ હતો. પરિવારે પણ ખૂબ જ સાદો સપોર્ટ કર્યો હતો. જેમાં સ્પોર્ટ્સ અને ભણતર બન્નેને સાથે રાખીને અમે આગળ વધ્યા છીએ. જ્યારે હજુ પણ આગળ વધીએ અને સરકાર તરફથી પણ સારો પ્રયાસ અને સહકાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જ્યારે યાસ્તીકા ભાટિયાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મને નાનપણથી જ ક્રિકેટમાં ખૂબ જ રુચિ હતી. જ્યારે મારા પિતા પણ ક્રિકેટને ખૂબ જ સન્માન આપે છે. જ્યારે અમને બંને બહેનોને મારા પિતાએ ક્રિકેટમાં જવા માટેની સંપૂર્ણ છૂટછાટ આપી હતી. સંપૂર્ણ મદદ પણ રહી હતી, જેને કારણે જ હું અહીંયા સુધી પહોંચી શકી છું.

આ પણ વાંચો સુરતનો હિરો કોમનવેલ્થમાં ચમક્યો, હરમીત દેસાઈ બન્યો 'ગોલ્ડન બોય'

સામાજિક પ્રસંગ જોયા જ નથી હરમીત દેસાઈ કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ રમતમાં ગોલ્ડ મેડલ વિજેતા ગુજરાતના ખેલાડી દેસાઈને રાજ્ય સરકારે 35 લાખ રૂપિયાનો ખેડૂત પ્રતિભા પુરસ્કાર Farmer Talent Award એનાયત કર્યો છે ત્યારે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા હારમીત દેસાઈએ જણાવ્યું હતું કે હું જ્યારે છ વર્ષનો હતો, ત્યારથી ટેબલ ટેનિસ રમતો હતો અને ત્યારથી સમજ ન થયો ત્યારથી મેં કોઈ પણ પ્રકારના સામાજિક પ્રસંગમાં હાજરી આપી નથી. મિત્ર વર્તુળમાં પણ હું ખૂબ જ ઓછો રહેતો હતો. અને દિવસના આઠથી નવ કલાક સુધી ટેબલ ટેનિસની પ્રેક્ટિસ Table tennis practice કરતો હતો જેનું પરિણામ મને આજે પ્રાપ્ત થયું છે..

Last Updated : Aug 17, 2022, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.