ETV Bharat / sports

દાન પણ અને રોમાંચ પણ, વિશ્વનાથન આનંદ સહિત 6 ખેલાડીઓ કોરોનાની લડાઈમાં અપનાવી આ તરકીબ

પ્રશંસકો 25 ડોલર આપીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી છ માંથી બે ભારતીયની વિરુદ્વમાં રમી શકે છે. જેમાંના એક વિશ્વનાથન આનંદ હોઈ શકે છે. જો કે આનંદ સામે રમવા માટે ઓછામાં ઓછું 150 ડોલરનું દાન આપવું પડશે.

ો
દાન પણ અને રોમાંચ પણ, વિશ્વનાથન આનંદ સહિત 6 ખેલાડીઓ કોરોનાની લડાઈમાં અપનાવી આ તરકીબ
author img

By

Published : Apr 6, 2020, 9:42 PM IST

દુબઈઃ પૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ સહિત છ ભારતીય ખેલાડી કોરોના વાઈરસ સામે ફંડ એકઠું કરવા માટે આગામી 11 એપ્રિલે પોતાના ચાહકો સાથે ઓનલાઈન શતરંજ રમશે.

કોરોના વાઈરસના કારણે હાલમાં મોટાભાગના દેશમાં લોકડાઉન છે અને સરહદો સીલ કરાઈ છે. જેના કારણે વિશ્વનાથન આનંદ જર્મનીમાં ફસાયા છે.

ો
દાન પણ અને રોમાંચ પણ, વિશ્વનાથન આનંદ સહિત 6 ખેલાડીઓ કોરોનાની લડાઈમાં અપનાવી આ તરકીબ

આનંદે એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતું કે, '11 એપ્રિલે ભારતનાં શતરંજના ખેલાડીઓ ફંડ એકઠુ કરવા માટે તેમના ફેન સાથે શતરંજ રમશે. આ રીતે ફેન્સ પોતાના મનપંસદ ખેલાડી સાથે જોડાઈ શકે છે'

આનંદ સાથે કોનેરુ હંપી, વિદિત.એસ. ગુજરાતી, પી હરિકૃષ્ણ, ભાસ્કરન અબિધાન, હરિકા દ્રોણઆવલ્લીનો પણ આમાં સમાવેશ થશે. જે રકમ મળશે તેને પીએમ કેર્સમાં જમા કરાવાશે.

ખેલાડી 25 ડોલર આપીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેનાથી તેઓ છ પૈકીના કોઈ પણ બે ખેલાડી સાથે શતરંજ રમી શકે છે. આનંદ સાથે રમવા માટે 150 ડોલરનું દાન આપવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.