ETV Bharat / sports

સુરતના બે રત્નો એરોબિક્સની વલ્ડ ચેમ્પિયનશિપમાં ચમક્યા

ગુજરાતમાં પહેલીવાર સુરતમાં બે ખેલાડીઓની પોર્ટુગલમાં યોજાઈ રહેલી એરોબિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં(Aerobics World Championships) પસંદગી કરવામાં આવી છે. જો કે આ સુરત માટે ગૌરવની વાત છે. આ બે ખિલાડીઓ પ્રકૃતિ શિંદે અને નિશાંત ચૌહાણ 10 વર્ષથી જીન્માષ્ટિક એરોબિક્સની પ્રેક્ટિસ(Practice of gymnastic aerobics) કરી રહ્યા છે. આ બે ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલ પર પર્ફોમ કરી ચુક્યા છે.

સુરતના બે રત્નો એરોબિક્સની વલ્ડ ચેમ્પિયનશિપમાં ચમક્યા
સુરતના બે રત્નો એરોબિક્સની વલ્ડ ચેમ્પિયનશિપમાં ચમક્યા
author img

By

Published : Jun 20, 2022, 9:05 PM IST

સુરત: શહેર માટે ગૌરવની વાત છે કે, રાજ્યમાં પહેલીવાર સુરતના બે ખેલાડીઓની પોર્ટુગલમાં યોજાઈ રહેલી એરોબિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં(Aerobics World Championships held in Portugal) પસંદ કરવામાં આવી છે. જોકે આ બે ખિલાડીઓ પ્રકૃતિ શિંદે અને નિશાંત ચૌહાણ 10 વર્ષથી જીન્માષ્ટિક એરોબિક્સની પ્રેક્ટિસ(Practice of gymnastic aerobics ) કરી રહ્યા છે. આ પહેલા પણ આ બે ખેલાડીઓએ ઇન્ટરનેશનલ લેવલ પર પર્ફોમ(Perform at the international level) કરી ચુક્યા છે. પ્રકૃતિ શિંદે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે ઉપરાંત 2018માં જુનિયર કેટેગરીમાં એશિયન ચેમ્પિયનશિપમાં(Participate in Asian Championships in Junior category) ભાગ ભજવ્યો હતો.

આ પણ વાંચો: યુવાઓને તક આપવા વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં નહીં રમે મેરી કોમ

આ બે ખેલાડીઓએ ઇન્ટરનેશનલ લેવલ પર પર્ફોમ કરી ચુક્યા છે - 2018માં ચીનમાં મોગલીયામાં ઇન્ટરનેશનલ જીમ્નાસ્ટીક એરોબિક્સમાં(International Gymnastics Aerobics in Mongolia) ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ બાબતે પ્રકૃતિ શિંદેના માતા પિંકીબેન એ જણાવ્યું કે, પ્રકૃતિ ધોરણ 1માં હતી ત્યારથી જ જીમ્નાસ્ટીક એરોબિક્સ કરતી આવી છે. હાલ તે APB કોલેજમાં B.Com સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે. આ પહેલા તેણે 2018માં ચીનમાં મોગલીયા ખાતે ઇન્ટરનેશનલ જીમ્નાસ્ટીક એરોબિક્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અને તે કૌશિક બીડી વાળા અને સાગર બીડીવાળાના હેઠળ જીમ્નાસ્ટીક એરોબિક્સની પ્રેક્ટિસ કરે છે.

આ પણ વાંચો: ભારતીય મહિલા શૂટર્સે 25 મીટર શૂટિંગમાં ગોલ્ડ જીત્યો, ISSF Junior World Championshipsમાં ભારતનો જલવો

નિશાંત એ ઘણા બધા નેશનલ મેડલ મેળવ્યા છે - આ બાબતે નિશાંતના પિતા એ જણાવ્યું કે, તે છેલ્લા દસ વર્ષથી જીમ્નાસ્ટીક એરોબિક્સની પ્રેક્ટિસ કરે છે. કૌશિક બીડી વાળા અને સાગર બીડીવાળાના હેઠળ જીમ્નાસ્ટીક એરોબિક્સની પ્રેક્ટિસ કરે છે. તે હાલ ઓરો યુનિવર્સિટીમાં(Oro University) BBA ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેણે ઘણા બધા નેશનલ મેડલ મેળવ્યા છે. તે અગાઉ 2018માં ચાઇના માં મોગલીયા ખાતે ઇન્ટરનેશનલ જીમ્નાસ્ટીક એરોબિક્સમાં(International Gymnastics Aerobics) પોતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું પરંતુ તે સફળ થયો ન હતો. આ વખતે સેમિફાઇનલમાં પહોંચે તેવી આશા છે. અત્યાર સુધી તે 6 વખત નેશનલ રમી ચૂક્યો છે. જેની માટે નિશાંતએ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, દિલ્હી અને બે વખત કર્ણાટક જઈને આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.