રમત જગતમાં આજે ઘણી મેચ જોવા મળશે.
ખેલો ઈન્ડિયા
ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ, 9મો દિવસ(9:30 AM)
બીજી વનડે
ભારત અને ઓસ્ટ્રેલિયા(1:30 PM)
ત્રીજી ટેસ્ટ, બીજો દિવસ
દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ(1:30 PM)
ICC અંડર 19 વર્ડ કપ
દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન(1:30 PM)
ઈન્ડિયન સુપર લીગ
મુંબઈ સિટી અને બેન્ગલુરુ એફસી(7:30 PM)