ETV Bharat / sports

Tokyo Olymipcs: જાપાનમાં મશાલ રિલેએ પોતાના પ્રવાસનો 103મો દિવસ ઈબારકી પ્રાન્તમાં પૂર્ણ કર્યો

જાપાનના ટોક્યોમાં થનારી ઓલિમ્પિક (Tokyo Olymipc)ની રમતોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olymipc) મશાલ રિલે (Torch relay))એ જાપાનમાં પોતાના પ્રવાસનો 103મો દિવસ ઈબારકી પ્રાન્ત (Ibaraki Province)માં પૂર્ણ કર્યો છે. ઈબારકી પ્રાન્ત (Ibaraki Province)માં રિલેને બીજા દિવસે મશાલ રિલે (Torch relay) સાત શહેરો અને નગરોમાંથી પસાર થઈને સુકુબા શહેર (Tsukuba city) પહોંચી હતી. આ રિલેમાં જાપાનના અનુભવી અંતરિક્ષ યાત્રી સોઈચી નોગુચી (Veteran Japanese astronaut Soichi Noguchi) પણ જોડાયા હતા.

author img

By

Published : Jul 6, 2021, 12:20 PM IST

  • ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ને હવે ગણતરીના દિવસો બાકી
  • મશાલ રિલેએ જાપાનમાં પોતાના પ્રવાસનો 103મો દિવસ ઈબારકી પ્રાન્તમાં પૂર્ણ કર્યો
  • કેટલીક નગરપાલિકાઓ (Municipalities)એ કોરોનાના કારણે મશાલ રિલે (Torch relay) ન યોજવાનો કર્યો નિર્ણય

ન્યૂઝ ડેસ્કઃ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) મશાલ રિલે (Torch relay)એ જાપાનમાં પોતાના પ્રવાસનો 103મો દિવસ ઈબારકી પ્રાન્તમાં પૂર્ણ કર્યો છે. ઈબારકી પ્રાન્તમાં રિલેને બીજા દિવસે મશાલ રિલે સાત શહેરો અને નગરોમાંથી પસાર થઈને સુકુબા શહેર પહોંચી હતી. આ સાથે જ રિલેના ઈબારકી તબક્કાનું સમાપન થયું હતું. જાપાનના અનુભવી અંતરિક્ષયાત્રી સોઈચી નોગુચી (Veteran Japanese astronaut Soichi Noguchi) સોમવારે મશાલવાહકો (Torchbearers)માં શામેલ થયા હતા. દેશભરમાં કેટલીક નગરપાલિકાઓએ કોરોના સાથે જોડાયેલી ચિંતાના કારણે સાર્વજનિક રસ્તાઓ પર મશાલ રિલેનું આયોજન ન કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતીય ખેલાડીઓનું પહેલું ગૃપ 14 જુલાઈએ ટોક્યો જવા રવાના થશે

જાપાનના અનુભવી અંતરિક્ષ યાત્રી મશાલ રિલે (Torch relay)માં સામેલ થયા

ઈબારકી પ્રાન્ત (Ibaraki Province)માં રિલેના બીજા દિવસે મશાલ રિલે (Torch relay) સાત શહેરો અને નગરોમાંથી પસાર થઈ સુકુબા શહેર (Tsukuba city) પહોંચી હતી. આ સાથે જ રિલેનો ઈબારકી તબક્કો પૂર્ણ થયો હતો. મહત્ત્વની વાત એ છે કે, આ રિલેમાં જાપાનના અનુભવી અંતરિક્ષ યાત્રી સોઈચી નોગુચી (Veteran Japanese astronaut Soichi Noguchi) સોમવારે શામેલ થયા હતા. આ સાથે જ તેમણે લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પણ વાંચોઃ Olympics 2036 : ગુજરાતે યજમાની માટે તૈયારીઓ શરૂ કરી, AUDA એ બહાર પાડ્યું ટેન્ડર

23 જુલાઈએ શરૂ થશે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)

જાપાનમાં 121 દિવસની યાત્રા દરમિયાન મશાલ રિલે (Torch relay)ને તમામ 47 પ્રાન્તોમાંથી પસાર થવાનું છે. મશાલ રિલે ટોક્યોમાં 23 જુલાઈએ ઉદ્ઘાટન સમારોહ (Opening ceremony) દરમિયાન પૂર્ણ થશે. આપને જણાવી દઈએ કે, ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) 23 જુલાઈથી શરૂ થશે. જ્યારે 8 ઓગસ્ટે પૂર્ણ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.