ETV Bharat / sports

કોરના વાઇરસની લડત માટે સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ આપશે 76 લાખ રૂપિયા

સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારીઓએ સાથે મળીને કોરોના વાઇરસ સામે લડવા માટે વડાપ્રધાનના રાહત ફંડમાં 76 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. જેમા એ-ગૃપના કર્મચારીઓેએ પોતાના ત્રણ દિવસની સેલેરી, બી-ગૃપના કર્મચારીઓએ બે દિવસની સેલેરી તેમજ સી-ગૃપના કર્મચારીઓએ એક દિવસની સેલેરી દાન કરી છે.

etv bharat
સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
author img

By

Published : Mar 31, 2020, 12:54 PM IST

નવી દિલ્હીઃ સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારીઓએ સાથે મળીને કોરોના વાઇરસ સામે લડવા માટે વડાપ્રધાનના રાહત ફંડમાં 76 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. સાઇના ગ્રુપ-એ, બી અને સી ગ્રુપના કર્મચારીઓએ આ રકમ આપી છે.

શૂટર મનુ ભાકરે હરીયાણા મુખ્યમંત્રી રાહત ફંડમાં 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી

કેન્દ્રીય ખેલપ્રધાન કિરણ રિજિજુએ સાઇના કર્મચારીઓની પહેલને આવકારી છે. તેમજ તેમણે પ્રશંસા કરતા ટ્વિટર પર લખ્યું કે, મને એ કહેતા ગર્વ થાય છે કે સાઇના એ-ગૃપના કર્મચારીઓેએ પોતાના ત્રણ દિવસની સેલેરી, બી-ગૃપના કર્મચારીઓએ બે દિવસની સેલેરી તેમજ સી-ગૃપના કર્મચારીઓએ એક દિવસની સેલેરી વડાપ્રધાનના રાહત ફંડમાં દાન કરી છે. ખેલ પ્રધાન કિરણ રિજિજુએ પણ કોરોના સામેની લડમાં એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિયાને 1 લાખ 25 હજારનુ દાન આપ્યું

ખેલપ્રધાન રિજિજુ સિવાય પણ કેટલાય ખેલાડીઓએ કોરોના સામેની લડત માટે દાન આપ્યું છે. જેમા ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિયાને તમીલનાડુ મુખ્યપ્રધાન રાહત ફંડમાં 1 લાખ તેમજ વડાપ્રધાન રાહત ફંડમાં 25 હજારનુ દાન આપ્યું છે.

  • I feel honoured to share that employees of Sports Authority of India have come forward to donate 3 days salary of Group A, 2 days of group B & 1 day of all other employees to #PMCARES fund to fight coronavirus. The total amount is 76 lakhs.#IndiaFightsCorona pic.twitter.com/amqYnlO1Fs

    — Kiren Rijiju (@KirenRijiju) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જ્યારે મેરી કૉમે 1 કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. તેમજ શૂટર મનુ ભાકરે હરિયાણા મુખ્યમંત્રી રાહત ફંડમાં 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમજ ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ પણ 1.25 કરોડ રૂપિયા એકઠા કર્યા છે અને હવે તે આ રકમ જરૂરિયાતમંદ લોકોમાં વહેંચશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.