નવી દિલ્હી: ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2023માં મહિલા ક્રિકેટ સ્પર્ધા સોમવારે સમાપ્ત થઈ ગઈ હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 19 રનથી હરાવીને દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 116 રન બનાવ્યા હતા. સાધુની 8 બોલમાં 3 વિકેટના કારણે, ભારતે શ્રીલંકાને 20 ઓવરમાં 98 રન સુધી મર્યાદિત કરી દીધું હતું. ભારતને તેનું પ્રથમ એશિયન ગેમ્સ ક્રિકેટ ટાઇટલ જીત્યું છે.
-
Smriti Mandhana said "I had tears in my eyes when the national flag went up during the national anthem - this is very special, we have seen when Neeraj Chopra won the Gold, so happy to contribute the country with the medal". [ANI] pic.twitter.com/JEFaZerRju
— Johns. (@CricCrazyJohns) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Smriti Mandhana said "I had tears in my eyes when the national flag went up during the national anthem - this is very special, we have seen when Neeraj Chopra won the Gold, so happy to contribute the country with the medal". [ANI] pic.twitter.com/JEFaZerRju
— Johns. (@CricCrazyJohns) September 25, 2023Smriti Mandhana said "I had tears in my eyes when the national flag went up during the national anthem - this is very special, we have seen when Neeraj Chopra won the Gold, so happy to contribute the country with the medal". [ANI] pic.twitter.com/JEFaZerRju
— Johns. (@CricCrazyJohns) September 25, 2023
મારી આંખોમાં આંસુ આવી ગયા હતાઃ ગોલ્ડ મેડલ જીત્યા બાદ સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, જ્યારે મેચ પહેલા રાષ્ટ્રગીત વગાડવામાં આવી રહ્યું હતું ત્યારે હું ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. આ મેડલ ખૂબ જ ખાસ છે, અમે નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીતતા જોયા હતા, આજે હું દેશ માટે મેડલ જીતીને ખૂબ જ ખુશ છું. એશિયા કપની શરૂઆતની મેચોમાં સ્મૃતિ મંધાનાએ ભારતીય ટીમની કમાન સંભાળી છે.ફાઇનલ મેચમાં ટીમની કમાન હરસિમરત કૌરના હાથમાં હતી.
-
Smriti Mandhana with the Gold Medal of Asian Games.
— Johns. (@CricCrazyJohns) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- A beautiful picture. pic.twitter.com/NGU915IJ5N
">Smriti Mandhana with the Gold Medal of Asian Games.
— Johns. (@CricCrazyJohns) September 25, 2023
- A beautiful picture. pic.twitter.com/NGU915IJ5NSmriti Mandhana with the Gold Medal of Asian Games.
— Johns. (@CricCrazyJohns) September 25, 2023
- A beautiful picture. pic.twitter.com/NGU915IJ5N
પ્રથમ પ્રયાસમાં જ દેશ માટે સુવર્ણ ચંદ્રકઃ તમને જણાવી દઈએ કે, એશિયન ગેમ્સમાં ભારતે બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા ગઈકાલે જ ભારતે 10 મીટર શૂટિંગ રાઈફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં પુરુષ અને મહિલા બંને ભારતીય ક્રિકેટ ટીમોએ પ્રથમ વખત ભાગ લીધો હતો અને પ્રથમ પ્રયાસમાં જ દેશ માટે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
આ પણ વાંચોઃ
- Women's cricket at Asian Games: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, ક્રિકેટમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ
- Asian Games 2023: ભારતે જીત્યો પ્રથમ ગોલ્ડ મેડલ, પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
- IND-AUS ODI Match : રાજકોટમાં 27 સપ્ટેમ્બરના રોજ ત્રીજી વન-ડે મેચ, ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ આવી પહોંચી