ETV Bharat / sports

US ઓપન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ લેશે નિવૃત્તિ - ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન

અમેરિકન ટેનિસ ખેલાડી સેરેના જેમેકા વિલિયમ્સે કહ્યું છે કે, તે બીજા બાળકને જન્મ આપવા અને વ્યવસાયિક હિતોને અનુસરવા માંગે છે. 23 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયને Grand Slam champion તેની છેલ્લી ઇવેન્ટ શું હશે તે જણાવ્યું નથી, પરંતુ તેણે એવું જણાવ્યું છે કે, જાણે ન્યૂયોર્કમાં 29 ઓગસ્ટથી શરૂ થનારી USA ઓપનમાં તેની અંતિમ વિદાય થશે.

US ઓપન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ લેશે નિવૃત્તિ
US ઓપન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ લેશે નિવૃત્તિ
author img

By

Published : Aug 15, 2022, 5:10 PM IST

મેસન વેસ્ટર્ન સધર્ન ઓપનમાં સેરેના વિલિયમ્સની (Serena Williams) શરૂઆતની મેચ મંગળવારના રોજ શેડ્યૂલ કરવામાં આવી છે. નિવૃત્તિ લેવાની તૈયારી કરી રહેલી 40 વર્ષીય વિલિયમ્સનો મુકાબલો 19 વર્ષીય એમ્મા રાડુકાનુ સામે થશે, જે US ઓપન ચેમ્પિયન (U.S. Open champion) છે. ટૂર્નામેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ફેરફાર શેડ્યુલિંગ સંબંધિત સંખ્યાબંધ પરિબળોને કારણે થયો છે.

આ પણ વાંચો ચેતેશ્વર પૂજારાની 48 કલાકમાં બીજી સદી ધમાકેદાર બેટિંગ કરી છવાયો

વિલિયમ્સની ભાવિ યોજના વિલિયમ્સે કહ્યું છે કે, તે બીજું બાળક રાખવા માંગે છે અને વ્યવસાયિક હિતોને અનુસરવા માંગે છે. 23-વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયને (Grand Slam champion) તેની છેલ્લી ઇવેન્ટ શું હશે તે જણાવ્યું નથી, પરંતુ તેણે એવું જણાવ્યું છે કે, જાણે ન્યૂયોર્કમાં 29 ઓગસ્ટથી શરૂ થનારી US ઓપનમાં તેની અંતિમ વિદાય થશે. વિલિયમ્સ બુધવારે રાત્રે ટોરોન્ટોમાં તેની પ્રથમ મેચમાં બેલિન્ડા બેન્સીક સામે 6-2, 6-4થી હારી ગઈ ત્યારથી તેણીએ તેણીની ભાવિ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.