ETV Bharat / sports

Rohit Sharma In International Cricket : રોહિત શર્મા ઈન્દોર ટેસ્ટમાં બનાવી શકે છે નવો રેકોર્ડ - રોહિત શર્મા રનનો રેકોર્ડ

IND vs AUS 3જી ટેસ્ટ: ટીમ ઈન્ડિયા 1 માર્ચ, બુધવારના રોજ ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામે તેની ત્રીજી ટેસ્ટ રમવા જઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પાસે નવો રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક છે.

Rohit Sharma In International Cricket : રોહિત શર્મા ઈન્દોર ટેસ્ટમાં બનાવી શકે છે નવો રેકોર્ડ

author img

By

Published : Mar 1, 2023, 9:59 AM IST

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1 માર્ચ, બુધવારના રોજ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચક બની શકે છે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ખાસ રેકોર્ડ બનાવવા પર નજર રાખશે. ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે અને તે આ ટેસ્ટ શ્રેણીમાં પોતાની લીડ મજબૂત કરવા માંગે છે. ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. પરંતુ રોહિત શર્મા ઈન્દોર ટેસ્ટ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, રોહિત શર્મા પાસે તેના 17,000 રન પૂરા કરવાની વધુ સારી તક છે. તેને તેના 17 હજાર રન પૂરા કરવા માટે માત્ર 45 રનની જરૂર છે.

આ પણ વાંચો: Glenn McGrath: ઓસ્ટ્રેલિયાની હારનું કારણ ટીમના માત્ર બે ખેલાડીઓ પર નિર્ભર છે

વનડે ફોર્મેટમાં ત્રણ બેવડી સદી: રોહિત શર્માએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધીમાં 47 ટેસ્ટ મેચ, 241 વનડે અને 148 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે 47 ટેસ્ટમાં 46.76ની એવરેજથી 3320 રન બનાવ્યા છે. રોહિત શર્માની ODI કારકિર્દીમાં, તેણે 241 મેચમાં 48.91 ની સરેરાશથી 10882 રન બનાવ્યા છે. 148 T20 આંતરરાષ્ટ્રીય મેચોની 140 ઇનિંગ્સમાં 3853 રન બનાવ્યા. તેણે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4 સદી ફટકારી છે. રોહિત શર્માએ વનડેમાં 30 સદી અને 48 અડધી સદી ફટકારી છે. આ સિવાય રોહિત શર્માએ ક્રિકેટના વનડે ફોર્મેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે.

આ પણ વાંચો: Virender Sehwag : ન્યૂઝીલેન્ડે 1 રનથી મેળવી જીત, ભારતીય ક્રિકેટરોએ ન્યૂઝીલેન્ડના કર્યા વખાણ

રોહિત શર્માનો નવો રેકોર્ડ: રોહિત શર્મા આજે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજાર રનના આંકડાને સ્પર્શી શકે છે. આ તેમના માટે વધુ સારી તક સાબિત થઈ શકે છે. હવે રોહિત આ મેદાન પર પોતાનો નવો રેકોર્ડ બનાવી શકશે કે કેમ તે ત્રીજી મેચ બાદ જ ખબર પડશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.