ETV Bharat / sports

ઓલમ્પિકમાં તરણ સ્પર્ધાઓ પર ધ્યાન દેવાની જરૂરઃ રિજિજુ

કિરણ રિજિજુ કહ્યું કે, આજે આપણે તરવૈયાઓમાં ઓલમ્પિકમાં ક્યાય પણ નથી. પણ આપણે તેમાં સારૂ પ્રદર્શન કરી શકીએ છીએ.

ઓલમ્પિકમાં સારૂ કરવા માટે તરણ સ્પર્ધાઓ પર ધ્યાન દેવાની જરૂરઃ રીજ્જુ

author img

By

Published : May 1, 2020, 3:05 PM IST

નવી દિલ્હીઃ રમત પ્રધાન કિરણ રીજિજુએ કહ્યું કે, ભારત ઓલમ્પિક રમતોમાં સારો દેખાવ કરવા માંગે છે તો દેશના તરવૈયાની રમતો અને ખાસ કરીને તરવૈયાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.

ઓલમ્પિકમાં તરવૈયાઓની સફળતા મહત્વની છે અને તરવૈયાઓની રમતમાં એવોર્ડ પણ વધારે મળે છે.

ઓલમ્પિકમાં સારૂ કરવા માટે તરણ સ્પર્ધાઓ પર ધ્યાન દેવાની જરૂરઃ રીજ્જુ
ઓલમ્પિકમાં સારૂ કરવા માટે તરણ સ્પર્ધાઓ પર ધ્યાન દેવાની જરૂરઃ રીજ્જુ

ભારતે ઝડપથી તેના પર કામ કરવાની જરૂર છે, જેથી 2028 રમતોમાં તરવૈયાઓ હરીફ બની શકે. છેલ્લા પાંચ ઓલમ્પિકમાં અમેરિકાએ પોતાના મેડલના 31 ટકા મેડલ તો ફક્ત તરવૈયાઓ પર મેળવ્યા છે.

કોઇ પણ દેશ પાસે તક છે કે, તરવામાં ઘણી સ્પર્ધાઓ થાય છે. આજે આપણે તરવૈયાઓમાં ઓલમ્પિકમાં ક્યાય પણ નથી, પણ જો યોજના બનાવી પ્રયત્ન કરીએ તો આ ખેલમાં સારી સંભાવનાઓ છે. આ પહેલા કિરણ રીજિજુએ કહ્યું કે, 2028માં ભારત મેડલ જીતવામાં ટોપ-10માં પહોચાડવું મુશ્કેલ છે પણ અસંભવ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.