ETV Bharat / sports

કોચ  ગોપીચંદ BAIના જનરલ સેક્રેટરી પદ માટે ચૂંટણી લડે તેવી શક્યતા - Election of Badminton Association of India

ઓલમ્પિકમાં ગોપીચંદના ((India's head national coach Pullela Gopichand) માર્ગદર્શન હેઠળ સાઇના નેહવાલે બ્રોન્ઝ જ્યારે પીવી સિંધુએ સિલ્વર મેડલ જીત્યો હતો (PV Sindhu won the silver medal). તેઓ આજે ગુરુવારે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે.

ગોપીચંદ BAIના જનરલ સેક્રેટરી પદ માટે ચૂંટણી લડે તેવી શક્યતા છે

author img

By

Published : Mar 10, 2022, 12:05 PM IST

નવી દિલ્હી: ભારતના મુખ્ય રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદ (India's head national coach Pullela Gopichand) 25 માર્ચે યોજાનારી બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI)ની ચૂંટણીમાં (Election of Badminton Association of India) જનરલ સેક્રેટરીના પદ માટે પડકાર આપે તેવી શક્યતા છે. ઓલમ્પિકમાં ગોપીચંદના માર્ગદર્શન હેઠળ સાઇના નેહવાલે બ્રોન્ઝ જ્યારે પીવી સિંધુએ સિલ્વર મેડલ જીત્યો હતો (PV Sindhu won the silver medal). તેઓ આજે ગુરુવારે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો:ICC Test Ranking : રવિન્દ્ર જાડેજા બન્યો વિશ્વનો નંબર 1 ઓલરાઉન્ડર

ગોપીચંદ આ પાત્રતાને પૂર્ણ કરતા નથી?

આ બાબતની જાણકારી BAI સૂત્રએ પીટીઆઈને કહ્યું હતું કે, "ગોપીચંદ જનરલ સેક્રેટરીના પદ માટે ઉમેદવારી કરશે અને આવતીકાલે તેમનું નામાંકન ફાઈલ કરે તેવી અપેક્ષા છે. "જો કે, BAI બંધારણ મુજબ, ફક્ત આઉટગોઇંગ પદાધિકારીઓ અથવા આઉટગોઇંગ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો જ જનરલ સેક્રેટરીના પદ માટે ચૂંટણી લડી શકે છે અને ગોપીચંદ આ પાત્રતાને પૂર્ણ કરતા નથી.

આ પણ વાંચો: IPL 2022: 26 માર્ચથી શરૂ થશે IPL, પ્રથમ મુકાબલો કોલકાતા અને ચેન્નાઈ વચ્ચે

20 માર્ચે ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરાશે

ઉમેદવારો 9 થી 11 માર્ચ સુધી ઉમેદવારી નોંધાવી શકશે જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 થી 19 માર્ચ છે. રિટર્નિંગ ઓફિસર 20 માર્ચે ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરશે.ગોપીચંદ તેલંગાણા બેડમિન્ટન એસોસિએશનના સચિવ અને પસંદગી પેનલના સભ્ય પણ છે. હિમંતા વિશ્વ સરમા ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાય તે લગભગ નિશ્ચિત છે જ્યારે BAIના વર્તમાન જનરલ સેક્રેટરી અજય સિંઘાનિયા બીજી ટર્મ માટે પડકાર આપે તેવી શક્યતા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.