ETV Bharat / sports

PM Modi આજે સાંજે 5 વાગ્યે Tokyo Olympicsમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે કરશે વાત - વીડિયો કોન્ફરન્સ

ટોક્યો ઓલિમ્પિકને (Tokyo Olympics) હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે સાંજે 5 વાગ્યે વીડિયો કોન્ફરન્સ (Video conference) યોજાશે, જેમાં વડાપ્રધાન ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભાગ લેનારા ભારતીય એથ્લેટ્સના દળ (A team of Indian athletes) સાથે વાતચીત કરશે.

PM Modi આજે સાંજે 5 વાગ્યે Tokyo Olympicsમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે કરશે વાત

author img

By

Published : Jul 13, 2021, 11:06 AM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે 5 વાગ્યે યોજશે વીડિયો કોન્ફરન્સ (Video conference)
  • વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભાગ લેતા ખેલાડીઓનો ઉત્સાહ વધારશે
  • આ પહેલા રમત પ્રધાન અનુરાગ ઠાકુરે મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા પહેલા સમીક્ષા બેઠક યોજી હતી

નવી દિલ્હીઃ જાપાનના ટોક્યોમાં યોજાવા જઈ રહેલી ઓલિમ્પિક રમતને (Tokyo Olympics) હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે સાંજે 5 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી (Video conference) ખેલાડીઓનો ઉત્સાહ વધારશે. વડાપ્રધાન ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભાગ લેવા જઈ રહેલા ભારતીય એથ્લેટ્સના દળ (A team of Indian athletes) સાથે વાતચીત કરશે. આ પહેલા રમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Game Minister Anurag Thakur) મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા પછી સોમવારે પોતાની પહેલી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં તેમણે પણ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માટે ભારતની તૈયારીની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો- મને મારા પર ગર્વ છે : મહિલા એથલીટ ધાવિકા દુતી ચંદ

રમત મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા પછી

આપને જણાવી દઈએ કે, આ ઉચ્ચસ્તરીય સમિતિની બેઠકમાં તેમની સાથે રમત રાજ્ય પ્રધાન નિશિથ પ્રમાણિક (Minister of State Nishith Pramanik) અને રમત મંત્રાલય, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Sports Authority of India) તથા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (Indian Olympic Association)ના અધિકારી પણ શામેલ થયા હતા. આ સમિતિની આ સાતમી બેઠક હતી, પરંતુ ગયા અઠવાડિયે રમત મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા પછી ઠાકુર અને પ્રમાણિકની આ પહેલી બેઠક છે.

આ પણ વાંચો- Olympics 2036 : ગુજરાતે યજમાની માટે તૈયારીઓ શરૂ કરી, AUDA એ બહાર પાડ્યું ટેન્ડર

23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન દર્શકો વગર યોજાશે ટોક્યો ઓલિમ્પિક

તો કોરોના મહામારીના કારણે કડક આરોગ્ય સુરક્ષા પ્રોટોકોલ (Strict health protection protocol) વચ્ચે 120થી વધુ ભારતીય ખેલાડી ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભાગ લેશે. ટોક્યો ઓલિમ્પિકનું આયોજન 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી દર્શકો વગર કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.