પસંદગી સમિતિમાં થયેલી બેઠક બાદ તેલંગાણાના નિખત ઝરીનને 51 કિલો વર્ગમાં ચોથા ક્રમે રાખવામાં આવી હતી. જેમાં છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ, RSPBની જ્યોતિ ગુલીયા અને હરિયાણાની ઋતુ ગ્રેવાલ સહિત અન્ય બોક્સર છે.
મેરી કોમને પ્રથમ સ્થાન અને નિખાત ઝરીનને બીજુ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યોતિ અને ઋતુ ન અનુક્રમે ત્રીજું અને ચોથું સ્થાન આપવામાં આવ્યું છે.