48 કિલોગ્રામ વજન વર્ગમાં છ વાર વિશ્વ ચેમ્પિયન બની ચૂકી છે. 51 કિલોગ્રામ વજન વર્ગમાં વિશ્વ ચેમ્પિયનશીપમાં પ્રથમ મેડલ છે. આ વજન વર્ગમાં 2014 એશિયાઈ ખેલોમાં ગોલ્ડ અને 2018 એશિયાઈ રમતમાં સિલ્વર મેડલ જીતી ચૂકી છે. સાથે આ વર્ગમાં મેરીએ લંડન ઓલિમ્પિક 2012માં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
મેરી કોમે શરૂઆતમાં દુર રહેતા ડાબા હાથનો ઉપયોગ કરી મુક્કા માર્યા હતાં. મેરી કોમે યોગ્ય પંચ મારી મેચને 5-0થી જીતી લીધી હતી.
બીજા રાઉન્ડમાં મેરી કોમે સારા મુક્કા માર્યા હતાં, ઈંગોટની પાસ આવતા જ હુકનો ઉપયોગ કર્યો હતો. ત્રીજા રાઉન્ડમાં મેરી કોમે વિજય મેળવ્યો હતો.