ETV Bharat / sports

ભારતીય મહિલા શૂટર્સે 25 મીટર શૂટિંગમાં ગોલ્ડ જીત્યો, ISSF Junior World Championshipsમાં ભારતનો જલવો - ગોલ્ડ મેડલ

મનુ ભાકર, (Manu Bhaker) નામ્યા કપૂર (Naamya Kapoor ) અને રિધમ સાંગવાનની (Rhythm Sangwan ) ત્રિપૂટીએ જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની (Junior World Championships) ફાઈનલમાં અમેરિકન ટીમ સામે જીત મેળવી Gold Medal જીત્યો છે. ફાઈનલમાં ભારતીય મહિલા શૂટરોએ 16-4થી અમેરિકન ખેલાડીઓને હરાવી હતી. જ્યારે યુક્રેનને 17-7થી હરાવીને ફ્રાન્સે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

ભારતીય મહિલા શૂટર્સે 25 મીટર શૂટિંગમાં ગોલ્ડ જીત્યો, ISSF Junior World Championshipsમાં ભારતનો જલવો

author img

By

Published : Oct 7, 2021, 2:15 PM IST

  • જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનો જલવો
  • ભારતીય મહિલા શૂટર્સે જીત્યો ગોલ્ડ મેડસ
  • અમેરિકાની ટીમને 16-4થી હરાવી ગોલ્ડ જીત્યો
  • મનુ ભાકર, નામ્યા કપૂર અને રિધમ સાંગવાનનું યશસ્વી પ્રદર્શન

લીમા (પેરુ): મનુ ભાકરની (Manu Bhaker) આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમે ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં (Junior World Championships) 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ (Gold Medal ) જીત્યો છે. મનુ ભાકર, નામ્યા કપૂર (Naamya Kapoor ) અને રિધમ સાંગવાનની (Rhythm Sangwan ) ત્રિપૂટીએ ફાઇનલમાં અમેરિકાની ટીમને 16-4થી હરાવીને ચેમ્પિયન બન્યાં છે. તો ફ્રાન્સે યુક્રેનને 17-7થી હરાવીને બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો છે. ભારતીય ટીમ અત્યાર સુધીની ઇવેન્ટમાં કુલ 17 મેડલ (9 ગોલ્ડ, 6 સિલ્વર, 3 બ્રોન્ઝ) સાથે ટેબલમાં ટોચ પર છે.

14 વર્ષની નામ્યાએ તમામને આશ્ચર્યમાં મૂક્યાં

પુરુષ શૂટરોમાં આદર્શ સિંહે 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. આ પહેલાં 14 વર્ષીય નામ્યા કપૂરે ભારતની જ મનુ ભાકર સહિત તમામ શૂટર્સને આશ્ચર્યમાં મૂકી દીધાં હતાં. તેને લીમામાં લાસ પાલ્માસ શૂટિંગ રેન્જમાં જુનિયર મહિલા 25 મીટર પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

ભારતના નામેે અત્યાર સુધીમાં 19 મેડલ

ઓલિમ્પિયન ઐશ્વર્યા પ્રતાપસિંહ તોમર ત્યારે જુનિયર પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ગોલ્ડ મેડલ જીત્યો હતો અને હાલ ખેલાઈ રહેલીુ ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપના (Junior World Championships) છઠ્ઠા દિવસે સૂચિબદ્ધ બે મેડલ ઇવેન્ટ્સમાં ભારત માટે ક્લીન સ્વીપ કર્યું હતું. ભારત પાસે ટુર્નામેન્ટ હજુ રમાઈ રહી છે ત્યારેે 19 મેડલ છે.

આ પણ વાંચોઃ Indian women Cricketers નો જોસ્સો એકદમ High, આજે Australia સામે ટી-20 મેચ

આ પણ વાંચોઃ જાણો કેમ ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને પોલીસ સમક્ષ હાજર થવું પડશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.