ETV Bharat / sports

Indian cricket team: ભારતીય દિગ્ગજ સ્પિનરે ​​નિવૃત્તિ લીધી, ટ્વીટ કરીને માહિતી આપી

હરભજને ટ્વીટ કરીને કહ્યું, "બધી સારી વસ્તુઓનો અંત આવે છે અને આજે હું મારી 23 વર્ષની કારકિર્દીને અલવિદા (Goodbye to this 23 year career)કહું છું જેણે મને જીવનમાં બધું આપ્યું છે હું તે દરેકનો આભાર માનવા માંગુ છું જેણે મને મદદ કરી અને મારી સફરને આગળ વધારી. અને યાદગાર બનાવી.

Indian cricket team: ભારતીય દિગ્ગજ સ્પિનરે ​​નિવૃત્તિ લીધી, ટ્વીટ કરીને માહિતી આપી
Indian cricket team: ભારતીય દિગ્ગજ સ્પિનરે ​​નિવૃત્તિ લીધી, ટ્વીટ કરીને માહિતી આપી
author img

By

Published : Dec 24, 2021, 3:20 PM IST

Updated : Dec 24, 2021, 3:42 PM IST

હૈદરાબાદઃ ભારતના દિગ્ગજ સ્પિનર ​​હરભજન સિંહે ટ્વિટર દ્વારા નિવૃત્તિની (Harbhajan Singh's retirement announced)જાહેરાત કરી છે. 23 વર્ષની આ સફરને અલવિદા કહીને હરભજન સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

​​હરભજન સિંહ ટ્વિટ
​​હરભજન સિંહ ટ્વિટ

23 વર્ષની આ કારકિર્દીને અલવિદા

હરભજને કહ્યું, "બધી સારી વસ્તુઓનો અંત આવે છે અને આજે હું 23 વર્ષની આ કારકિર્દીને અલવિદા (Goodbye to this 23 year career)કહું છું જેણે મને જીવનમાં બધું આપ્યું છે. હું દરેક વ્યક્તિનો આભાર માનું છું જેણે મને મદદ કરી અને મારી સફરને વધુ સુંદર અને યાદગાર બનાવી.

આ પણ વાંચોઃ Indian team tour of South Africa: ભારતીય બેટ્સમેનો દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરોને સંભાળવામાં સક્ષમઃ ચેતેશ્વર પૂજારા

આ પણ વાંચોઃ IPL 2022ની મેગા હરાજીની તારીખો થઇ જાહેર

Last Updated : Dec 24, 2021, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.