ટોક્યો ઓલમ્પિકના સૌથી મોટા ચંદ્રકના દાવેદાર બજરંગે ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વખતે તેઓ માત્ર તેમના ચંદ્રકનો રંગ બદલવા માંગતા નથી, પરંતુ આગામી વર્ષના ટોક્યો ઓલમ્પિકમાં પણ ક્વોલિફાય પણ કરવા માગે છે.
બજરંગ આ પ્રતિષ્ઠિત ટૂર્મામેન્ટમાં 2013માં 60 kg કાંસ્ય ચંદ્રક જીત્યાના 5 વર્ષ બાદ 65 kgમાં રમવા લાગ્યા છે. બજરંગની નજર હવે વિશ્વ ચેમ્પિયનશિપમાં સુશીલ કુમાર બાદ સ્વર્ણ ચંદ્રક જીતનાર બીજા નંબરના ભારતીય પહેલવાન બનવા પર છે. સુશીલે 2010માં વિશ્વ ચેમ્પિયનશિપમાં સ્વર્ણ ચંદ્રક જીત્યો હતો.
25 વર્ષીય પહલવાન બજરંગ છેલ્લા એક વર્ષમાં કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી, પરંતુ તેમણે 65 kg વર્ગમાં દુનીયાના નંબર-1 પહલવાન બનવાનું ગૌરવ મેળવ્યું હતું.
બજરંગે કહ્યું કે, વિદેશમાં વિદેશી એથલીટોમની સાથે ટ્રેનિંગ લેવાથી મને એક સારો પહેલવાન બનવામાં ઘણી મદદ મળી છે. જૉર્જિયા, રૂસ અને અમેરિકામાં ઘણા સારા પહેલવાનો સાથે ટ્રેનિંગ લેવાથી મને મારા હરીફો વિશે વધુ માહિતી મળી છે. મારી પોતાની ટીમના કોચ હોવાથી વિશ્વ ચેમ્પિયનશિપ પહેલા મને ખૂબ જ આત્મવિશ્વાસ મળ્યો છે.
Intro:Body:
कुश्ती: विश्व चैम्पियनशिप के लिए भारतीय दल घोषित, बजरंग को मिला टॉप सीड
Published on :an hour a go| Updated on :an hour ago
विश्व कुश्ती चैम्पियनशिप के लिए भारतीय दल की हुई घोषणा. 65 किग्रा भार वर्ग में दुनिया के नंबर-1 भारतीय पहलवान बजरंग पुनिया को मिला टॉप सीड.
नई दिल्ली: राजीव गांधी खेल रत्न पुरस्कार से सम्मानित भारतीय पहलवान बजरंग पुनिया को 14 सितम्बर से कजाकिस्तान के नुर-सुल्तान में होने वाली विश्व कुश्ती चैम्पियनशिप के लिए टॉप सीड मिला है.
टोक्यो ओलम्पिक के लिए क्वालीफाई करना चाहेंगे बजरंग
टोक्यो ओलम्पिक के लिए पदक के सबसे बड़े दावेदार बजरंग ने पिछली बार विश्व चैम्पियनशिप में रजत पदक जीता था और इस बार ना केवल वह अपने पदक का रंग बदलना चाहेंगे बल्कि अगले साल होने वाले टोक्यो ओलम्पिक में भी क्वालीफाई करना चाहेंगे. विश्व चैम्पियनशिप, टोक्यो ओलम्पिक के लिए एक क्वालीफाइंग टूर्नामेंट भी है.
स्वर्ण पदक पर होंगी निगाहें
बजरंग इस प्रतिष्ठित टूर्नामेंट में 2013 में 60 किग्रा में कांस्य पदक जीतने के पांच साल बाद 65 किग्रा में खेलने लगे हैं. बजरंग की नजरें अब इस विश्व चैम्पियनशिप में सुशील कुमार के बाद स्वर्ण पदक जीतने वाले दूसरे भारतीय पहलवान बनने पर है. सुशील ने 2010 में विश्व चैम्पियनशिप में स्वर्ण पदक जीता था.
25 वर्षीय पहलवान बजरंग पिछले एक साल में कुछ खास कमाल नहीं कर पाए हैं, लेकिन उन्होंने 65 किग्रा वर्ग में दुनिया का नंबर-1 पहलवान बनने का गौरव हासिल किया है.
बजरंग ने कहा, "विदेश में विदेशी एथलीटों के साथ ट्रेनिंग करने से एक अच्छा पहलवान बनने में मुझे काफी मदद मिली है. जॉर्जिया, रुस और अमेरिका में कुछ अच्छे पहलवानों के साथ ट्रेनिंग करने से मैं अपने प्रतिद्वंदियों के बारे में ज्यादा जानकारी मिली है. मेरे अपने टीम कोच होने से विश्व चैम्पियनशिप से पहले मुझे काफी आत्मविश्वास मिला है."
=============================
રેસલિંગ: વિશ્વ ચેમ્પિયનશિપની ભારતીય દળની જાહેરાત, બજરંગને મળ્યું ટોપ સીડ
નવી દિલ્હીઃ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત ભારતીય પહેલવાન બજરંગ પુનિયાને 14 સપ્ટેમ્બરે કજાકિસ્તાનના નુર-સુલ્તાનમાં યોજાનાર વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં ટૉપ સીડ મળ્યું છે.
ટૉક્યો ઓલમ્પિકના સૌથી મોટા ચંદ્રકના દાવેદાર બજરંગે ગત્ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વખતે તેઓ માત્ર તેમના ચંદ્રકનો રંગ બદલવા માંગતા નથી, પરંતુ આગામી વર્ષના ટોક્યો ઓલમ્પિકમાં પણ ક્વોલિફાય પણ કરવા માગે છે.

Conclusion: