નવી દિલ્હી: હોકી વર્લ્ડ કપ 2023 ભુવનેશ્વર અને રાઉરકેલામાં 13 થી 29 જાન્યુઆરી દરમિયાન(HOCKEY WORLD CUP OPENING CEREMONY ) રમાશે. કટકના બારાબતી સ્ટેડિયમમાં આજથી વર્લ્ડ કપની ઔપચારિક શરૂઆત થશે. ઉદઘાટન સમારોહમાં બોલિવૂડ (Hockey World Cup 2023 News)સ્ટાર રણબીર સિંહ અને અભિનેત્રી દિશા પટણી પરફોર્મ કરશે.
દર્શકોને મંત્રમુગ્ધ કરશે: પ્રીતમ, લીશા મિશ્રા, પદ્મશ્રી અરુણા મોહંતી, નીતિ મોહન, બેની દયાલ અને બ્લેક સ્વાન ડાન્સ ગ્રુપ પણ ઉદ્ઘાટન સમારોહમાં પરફોર્મ કરશે. સમારોહમાં ઓડિશાની ગાયિકા શ્રેયા લેંકા પણ પર્ફોર્મન્સ આપશે. ઓપનિંગ સેરેમનીમાં બ્લેક સ્વાન તેના ડાન્સના જાદુથી દર્શકોને મંત્રમુગ્ધ કરશે.
-
Groove to the beat of #HockeyHaiDilMera with global stars of BLACKSWAN!
— Odisha Sports (@sports_odisha) January 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Record your hook step on the #HWC2023 Song, share it on social media with #HookStepWithOlly & win exciting prizes!
Don't forget to tag @sports_odisha and @hockeyindia in your submission.#HockeyComesHome pic.twitter.com/6FfS9EuoqB
">Groove to the beat of #HockeyHaiDilMera with global stars of BLACKSWAN!
— Odisha Sports (@sports_odisha) January 10, 2023
Record your hook step on the #HWC2023 Song, share it on social media with #HookStepWithOlly & win exciting prizes!
Don't forget to tag @sports_odisha and @hockeyindia in your submission.#HockeyComesHome pic.twitter.com/6FfS9EuoqBGroove to the beat of #HockeyHaiDilMera with global stars of BLACKSWAN!
— Odisha Sports (@sports_odisha) January 10, 2023
Record your hook step on the #HWC2023 Song, share it on social media with #HookStepWithOlly & win exciting prizes!
Don't forget to tag @sports_odisha and @hockeyindia in your submission.#HockeyComesHome pic.twitter.com/6FfS9EuoqB
ભારતની વર્લ્ડ કપ ટીમ:
પીઆર શ્રીજેશ, કૃષ્ણ પાઠક, સુરેન્દ્ર કુમાર, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), વરુણ કુમાર, અમિત રોહિદાસ (વાઈસ-કેપ્ટન), નીલમ સંજીપ એક્સ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, નીલકાંત શર્મા, શમશેર સિંહ, વિવેક સાગર પ્રસાદ , આકાશદીપ સિંહ , મનદીપ સિંહ , લલિત કુમાર ઉપાધ્યાય , અભિષેક , સુખજીત સિંહ , રાજકુમાર પાલ , જુગરાજ સિંહ.
-
Dance along with Padmashree Aruna Mohanty to take part in the #HookStepWithOlly challenge.
— Odisha Sports (@sports_odisha) January 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Record yourself doing the hook step on the #HWC2023 Song, share it on social media with the #HookStepWithOlly & stand a chance to win exciting prizes!
Tag @sports_odisha & @TheHockeyIndia pic.twitter.com/9zOM595rrU
">Dance along with Padmashree Aruna Mohanty to take part in the #HookStepWithOlly challenge.
— Odisha Sports (@sports_odisha) January 10, 2023
Record yourself doing the hook step on the #HWC2023 Song, share it on social media with the #HookStepWithOlly & stand a chance to win exciting prizes!
Tag @sports_odisha & @TheHockeyIndia pic.twitter.com/9zOM595rrUDance along with Padmashree Aruna Mohanty to take part in the #HookStepWithOlly challenge.
— Odisha Sports (@sports_odisha) January 10, 2023
Record yourself doing the hook step on the #HWC2023 Song, share it on social media with the #HookStepWithOlly & stand a chance to win exciting prizes!
Tag @sports_odisha & @TheHockeyIndia pic.twitter.com/9zOM595rrU
આ પણ વાંચો: ધમાકેદાર બેટિંગના સહારે શ્રીલંકા સામે પહેલી વન-ડેમાં 67 રનથી વિજય
ટીમોને ચાર પૂલમાં વહેંચવામાં આવી:
પૂલ A- ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકા.
પૂલ B - બેલ્જિયમ, જર્મની, કોરિયા અને જાપાન.
પૂલ C - નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, મલેશિયા અને ચિલી.
પૂલ ડી - ભારત, ઈંગ્લેન્ડ, સ્પેન અને વેલ્સ.
-
We can't KEEP CALM !!
— Odisha Sports (@sports_odisha) January 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Just 1️⃣ day and Barabati Stadium, Cuttack is going to turn into a constellation, brimming with the brightest of stars.
Wait for the razzmatazz on the opening ceremony - Celebrations as #HockeyComesHome.#HockeyHaiDilMera #HWC2023 pic.twitter.com/D12qBCMAhd
">We can't KEEP CALM !!
— Odisha Sports (@sports_odisha) January 10, 2023
Just 1️⃣ day and Barabati Stadium, Cuttack is going to turn into a constellation, brimming with the brightest of stars.
Wait for the razzmatazz on the opening ceremony - Celebrations as #HockeyComesHome.#HockeyHaiDilMera #HWC2023 pic.twitter.com/D12qBCMAhdWe can't KEEP CALM !!
— Odisha Sports (@sports_odisha) January 10, 2023
Just 1️⃣ day and Barabati Stadium, Cuttack is going to turn into a constellation, brimming with the brightest of stars.
Wait for the razzmatazz on the opening ceremony - Celebrations as #HockeyComesHome.#HockeyHaiDilMera #HWC2023 pic.twitter.com/D12qBCMAhd
જાણો ક્યારે થશે ભારતની પહેલી મેચ
ભારત અત્યારે રેન્કિંગમાં 6 નંબર(Hockey World Cup 2023 Schedule ) પર છે. 2021 ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમ આ વખતે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરશે તેવી આશા છે. ભારત તેની પ્રથમ મેચ 13 જાન્યુઆરીએ સ્પેન, 15 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ અને 19 જાન્યુઆરીએ વેલ્સ સામે રમશે. 17 દિવસ સુધી ચાલનારા હોકીના આ મહાકુંભમાં 44 મેચ રમાશે. ગ્રુપ સ્ટેજમાં 24 મેચ રમાશે, જેમાં ભારતની ત્રણ મેચ હશે.
આ પણ વાંચો: Paris 2024 Olympic: પેરિસે મેગા ઈવેન્ટની તૈયારીઓ શરૂ કરી