ETV Bharat / sports

વુપ ટ્રમ્પોલાઇન પાર્કના સંચાલકો વિરૂદ્ધ ફિટનેસ ટ્રેનર શ્વેતા મહેતાએ નોંધાવી ફરિયાદ - પીટ જમ્પ

સુરત: ડુમ્મસ રોડના ભીમપોર ગામ સ્થિત વુપ ટ્રમ્પોલાઇન પાર્કમાં ત્રણ મહિના અગાઉ ફોટો શુટ માટે આવનારી દેશની જાણીતી આઇટી પ્રોફેશનલ અને ફિટનેસ ટ્રેનર શ્વેતા મહેતાને, પીટ જમ્પ અને ટાવર જમ્પ દરમિયાન ગરદનના ભાગે 5 ફ્રેકચર અને કમરના ભાગે ગંભીર ઇજા થઇ હોવાની ફરિયાદ ડુમસ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ETV BHARAT
શ્વેતા મહેતા
author img

By

Published : Dec 27, 2019, 3:57 PM IST

હરિયાણાના ફતેહાબાદના કેનલ કોલોનીમાં રહેતી અને દેશની જાણીતી આઇટી પ્રોફેશનલ અને ફિટનેસ ટ્રેનર શ્વેતા જનકરાજ મહેતાએ, શહેરના ડુમ્મસ રોડ સ્થિત ભીમપોર ગામના વુમ ટ્રમ્પોલાઇન પાર્કના સંચાલક કપિલ નંદવાણી, રજત મહેન્દ્ર, ઇન્દ્ર પુનયાની અને વિકાસ ડાંગ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ETV BHARAT
શ્વેતા મહેતા
ETV BHARAT
શ્વેતા મહેતા
ETV BHARAT
શ્વેતા મહેતા
ETV BHARAT
શ્વેતા મહેતા
ETV BHARAT
શ્વેતા મહેતા

ઉલ્લેખનીય છે કે, આઇટી પ્રોફેશનલ શ્વેતા મહેતા હાલમાં દેશની જાણીતી ફિટનેસ ટ્રેનર છે. વર્ષ 2015માં જેરાઇ વુમન્સ ફિટનેસ મોડેલ રનર અપ રહેનારી શ્વેતા વર્ષ 2016માં જેરાઇ વુમન્સ ફીઝીક્સમાં વિનર થઇ હતી. આ ઉપરાંત વર્ષ 2017માં MTV રોડ્ડીસ રાઇઝીંગ વિનર રહેવાની સાથે બોડી બિલ્ડીંગ ચેમ્પીયનશીપ 2016માં ઇન્ડિયા વતી રી-પ્રેઝન્ટ કરનારી શ્વેતા મહેતા તેની માર્કેટીંગ ટીમ સાથે 5 સપ્ટેમ્બરના રોજ ભીમપોરના વુપ ટ્રમ્પોલાઇન પાર્કમાં ફોટો શુટ માટે આવી હતી.

એક દિવસના ફોટો શુટના શિડ્યુલ્ડ દરમિયાન શ્વેતાની મુલાકાત વુપ ટ્રમ્પોલાઇન પાર્કના માલિક સાથે થઇ હતી. તેમણે બીજા દિવસે પણ ફોટો શુટ અને બીજી એક્ટીવીટી કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જો કે, શ્વેતાએ પાર્કનું ઉદ્ઘાટન બાકી હોવાથી એક્ટીવીટી કરવાનો ઇન્કાર કર્યો હતો. પાર્કના માલિકે પાર્ક સંપૂર્ણ તૈયાર છે અને સુરક્ષીત પણ છે તેમ કહી પાર્કના પીટ જમ્પ અને ટાવર જમ્પ પર એક્ટીવીટી કરવાનો આગ્રહ કર્યો હતો.

તેમના આગ્રહને માન આપી શ્વેતાએ બીજા દિવસે પીટ જમ્પ અને ટાવર જમ્પ કર્યુ હતું. જમ્પ કરવા સમયે જમ્પ બેગના રેકઝીનના નાના બ્લોક ખસી ગયા હતા. જેથી શ્વેતાનું માથું જમીન પર અથડાયું અને ગંભીર ઇજા થઇ હતી.

ઈજા પહોંચવાથી શ્વેતાને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ તેના હોમ ટાઉન ફતેહાબાદ ખાતે લઇ જવામાં આવી હતી. જયાં શ્વેતાના ગરદનના ભાગે 5 ફ્રેકચર અને કમરના ભાગે ગંભીર ઇજા થઇ હતી.

સમગ્ર ઘટનાને લઇને પથારીવશ શ્વેતાએ વતન ફતેહાબાદમાં વુમ ટ્રમ્પોલાઇન પાર્કના સંચાલકો વિરૂદ્ધ સલામતીના અભાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ડુમ્સ પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Intro:સુરત : ડુમ્મસ રોડના ભીમપોર ગામ સ્થિત વુપ ટ્રમ્પોલાઇન પાર્કમાં ત્રણ મહિના અગાઉ પૂર્વે ફોટો શુટ માટે આવનાર દેશની જાણીતી આઇટી પ્રોફેશનલ અને ફીટનેસ ટ્રેનર શ્વેતા મહેતાને પીટ જમ્પ અને ટાવર જમ્પ દરમ્યાન ગરદનના ભાગે પાંચ ફ્રેકચર અને કમરના ભાગે ગંભીર ઇજા થઇ હોવાની ફરિયાદ ડુમસ પોલીસ મથકમાં નોંધાય છે. ગંભીર રીતે ઘવાયેલી ફીટનેસ ટ્રેનરે તેના હોમ ટાઉન હરિયાણાના ફતેહાબાદમાં નોંધાવેલી ફરિયાદ ડુમસ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

Body:હરિયાણાના ફતેહાબાદના કેનલ કોલોનીમાં રહેતી અને દેશની જાણીતી આઇટી પ્રોફેશનલ અને ફીટનેસ ટ્રેનર શ્વેતા જનકરાજ મહેતાએ શહેરના ડુમ્મસ રોડ સ્થિત ભીમપોર ગામના વુમ ટ્રમ્પોલાઇન પાર્કના સંચાલક કપિલ નંદવાણી (રહે. કેથોલીન નજીક, ભીમપોર), રજત મહેન્દ્ર, ઇન્દ્ર પુનયાની અને વિકાસ ડાંગ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે આઇટી પ્રોફેશનલ શ્વેતા મહેતાએ હાલમાં દેશની જાણીતી ફીટનેસ ટ્રેનર છે. વર્ષ 2015માં જેરાઇ વુમન્સ ફીટનેસ મોડેલ રનર અપ રહેનાર શ્વેતા વર્ષ 2016માં જેરાઇ વુમન્સ ફીઝીક્સમાં વિનર થઇ હતી. ઉપરાંત વર્ષ 2017માં એમટીવી રોડ્ડીસ રાઇઝીંગ વિનર રહેવાની સાથે બોડી બિલ્ડીંગ ચેમ્પીયનશીપ 2016માં ઇન્ડિયા વતી રિ-પ્રેઝન્ટ કરનાર શ્વેતા મહેતા તેના માર્કેટીંગ ટીમ સાથે તા. 5 સપ્ટેમ્બરના રોજ ભીમપોરના વુપ ટ્રમ્પોલાઇન પાર્કમાં ફોટો શુટ માટે આવી હતી. એક દિવસનો ફોટો શુટના શીડયુલ્ડ દરમ્યાન શ્વેતાની મુલાકાત વુપ ટ્રમ્પોલાઇન પાર્કના માલિક સાથે થઇ હતી અને તેમણે બીજા દિવસે પણ ફોટો શુટ અને અધર એક્ટીવીટી કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જો કે શ્વેતાએ પાર્કનું ઉદઘાટન બાકી હોવાથી એક્ટીવીટી કરવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ પાર્કના માલિકે પાર્ક સંપૂર્ણ તૈયાર છે અને સુરક્ષીત પણ છે તેમ કહી પાર્કના પીટ જમ્પ અને ટાવર જમ્પ પર એક્ટીવીટી કરવાનો આગ્રહ કર્યો હતો. જેથી બીજા દિવસે પીટ જમ્પ અને ટાવર જમ્પ કર્યુ હતું. શ્વેતાએ જમ્પ કરતા વેંત જમ્પ બેગના રેકઝીનના નાના બ્લોક ખસી જતા માથું જમીન પર અથડાયું અને ગંભીર ઇજા થઇ હતી. જેથી શ્વેતાને તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર બાદ તેના હોમ ટાઉન ફતેહાબાદ ખાતે લઇ જવામાં આવી હતી. જયાં શ્વેતાના ગરદનના ભાગે પાંચ ફ્રેકચર અને કમરના ભાગે ગંભીર ઇજા થઇ હતી. Conclusion:જેથી હાલ પથારીવશ શ્વેતાએ વતન ફતેહાબાદમાં વુમ ટ્રમ્પોલાઇન પાર્કના સંચાલકો વિરૂધ્ધ સલામતીના અભાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ડુમ્સ પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.